અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/કમલ વોરા/આઠ પતંગિયાં : રંગ વગરનું પતંગિયું: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|આઠ પતંગિયાં : રંગ વગરનું પતંગિયું|કમલ વોરા}} <poem> હમણાં જ માર...")
 
No edit summary
 
Line 12: Line 12:
પારદર્શક હતો.
પારદર્શક હતો.
</poem>
</poem>
{{HeaderNav2
|previous =આઠ પતંગિયાં : પીળું પતંગિયું
|next = આઠ પતંગિયાં : રાતું પતંગિયું
}}

Latest revision as of 10:08, 28 October 2021


આઠ પતંગિયાં : રંગ વગરનું પતંગિયું

કમલ વોરા

હમણાં જ
મારી સોંસરવું
એક પતંગિયું
ઊડી ગયું
હમણાં જ
હું હવાથીયે હળવો
ને
પારદર્શક હતો.