અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/કમલ વોરા/આઠ પતંગિયાં : પીળું પતંગિયું

From Ekatra Wiki
Jump to navigation Jump to search


આઠ પતંગિયાં : પીળું પતંગિયું

કમલ વોરા

અસંખ્ય પતંગિયાં
મારો હાથ
ઢાંકી દે છે
બાજુમાં જ પડેલો
કોરો કાગળ
પવન