અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/કમલ વોરા/આઠ પતંગિયાં : રાતું પતંગિયું: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|આઠ પતંગિયાં : રાતું પતંગિયું|કમલ વોરા}} <poem> પતંગિયાની રંગબે...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 10: | Line 10: | ||
ઊઘડતા જાય છે. | ઊઘડતા જાય છે. | ||
</poem> | </poem> | ||
{{HeaderNav2 | |||
|previous =આઠ પતંગિયાં : રંગ વગરનું પતંગિયું | |||
|next = આઠ પતંગિયાં : સફેદ પતંગિયું | |||
}} |
Latest revision as of 10:08, 28 October 2021
આઠ પતંગિયાં : રાતું પતંગિયું
કમલ વોરા
પતંગિયાની
રંગબેરંગી ઊડાઊડમાં
પવનના
એક પછી એક
દરવાજા
ઊઘડતા જાય છે.