ભરત વિંઝુડાની ગઝલસંપદા/પગ ઉપર પડ: Difference between revisions

=1
 
Inserted a line between Stanza
 
Line 5: Line 5:
ક્યાંક થઈ જાશે બધું જડ
ક્યાંક થઈ જાશે બધું જડ
ઊઠ પાણા પગ ઉપર પડ
ઊઠ પાણા પગ ઉપર પડ
ઊંચકી માથાની કાવડ
ઊંચકી માથાની કાવડ
જાતરા કરવા ગયું ધડ
જાતરા કરવા ગયું ધડ
હાથ વડવાઈ શા ઝૂલે
હાથ વડવાઈ શા ઝૂલે
જે કદી થાશે નહીં થડ
જે કદી થાશે નહીં થડ
સહેજ ઊંચાઈ વધે ને
સહેજ ઊંચાઈ વધે ને
વિસ્તરે અવકાશની તડ
વિસ્તરે અવકાશની તડ
આ પહોળા માર્ગ ઉપર  
આ પહોળા માર્ગ ઉપર  
ભીડ વચ્ચેની છે સાંકડ
ભીડ વચ્ચેની છે સાંકડ