31,397
edits
(+1) |
(+1) |
||
| Line 5: | Line 5: | ||
હણે એને હણવામાં હરકત નથી, | હણે એને હણવામાં હરકત નથી, | ||
બીજી આવી હિંસક કહેવત નથી! | બીજી આવી હિંસક કહેવત નથી! | ||
જનમ સત્ય છે ને મરણ સત્ય છે, | જનમ સત્ય છે ને મરણ સત્ય છે, | ||
ને વચ્ચે જ કોઈ હકીકત નથી! | ને વચ્ચે જ કોઈ હકીકત નથી! | ||
મને એક જણ સામે ફરિયાદ છે, | મને એક જણ સામે ફરિયાદ છે, | ||
જગત સાથે કોઈ શિકાયત નથી! | જગત સાથે કોઈ શિકાયત નથી! | ||
પૂછો નહીં મને, કોઈ, શું થાય છે, | પૂછો નહીં મને, કોઈ, શું થાય છે, | ||
હવે તન નથી ને તબિયત નથી! | હવે તન નથી ને તબિયત નથી! | ||
તમે કેમ પથ્થર થતા જાવ છો, | તમે કેમ પથ્થર થતા જાવ છો, | ||
મહોબત છે, આ કંઈ ઇબાદત નથી! | મહોબત છે, આ કંઈ ઇબાદત નથી! | ||
હું હેરાન ને કાં પરેશાન છું, | હું હેરાન ને કાં પરેશાન છું, | ||
ખરેખર કોઈની કનડગત નથી! | ખરેખર કોઈની કનડગત નથી! | ||
તરીને કિનારે પહોંચ્યા પછી, | તરીને કિનારે પહોંચ્યા પછી, | ||
કહે છે કે જળનીથી મહોબત નથી! | કહે છે કે જળનીથી મહોબત નથી! | ||