આધુનિક સાહિત્યસંજ્ઞા કોશ/સંજ્ઞાકોશ/K: Difference between revisions
(+1) |
(+1) |
||
| (One intermediate revision by the same user not shown) | |||
| Line 2: | Line 2: | ||
{{Heading|સંજ્ઞાકોશ<br>K}} | {{Heading|સંજ્ઞાકોશ<br>K}} | ||
Kabuki કાબુકી | '''Kabuki કાબુકી''' | ||
જાપાનના પ્રચલિત નાટ્યનો એક પ્રકાર, ૧૭મી સદીમાં અસ્તિત્વમાં આવેલો આ નાટ્યપ્રકાર અન્ય જાપાનીઝ નાટ્યપ્રકાર ‘નૉ’ (No) સાથે કેટલુંક સામ્ય ધરાવે છે. કાબુકીના પ્રયોગમાં પુરુષ-નટો જ સ્ત્રીપાત્રો ભજવે છે, પરંતુ ‘નૉ’ (No)ની માફક કલાકારો મહોરાં પહેરતાં નથી. | :જાપાનના પ્રચલિત નાટ્યનો એક પ્રકાર, ૧૭મી સદીમાં અસ્તિત્વમાં આવેલો આ નાટ્યપ્રકાર અન્ય જાપાનીઝ નાટ્યપ્રકાર ‘નૉ’ (No) સાથે કેટલુંક સામ્ય ધરાવે છે. કાબુકીના પ્રયોગમાં પુરુષ-નટો જ સ્ત્રીપાત્રો ભજવે છે, પરંતુ ‘નૉ’ (No)ની માફક કલાકારો મહોરાં પહેરતાં નથી. | ||
કાબુકીના ત્રણ પ્રકારો છે : ઐતિહાસિક (Jidaimono), સામાજિક (sewamono) નૃત્ય-કાબુકી (Shosagoto). | :કાબુકીના ત્રણ પ્રકારો છે : ઐતિહાસિક (Jidaimono), સામાજિક (sewamono) નૃત્ય-કાબુકી (Shosagoto). | ||
Katharsis વિરેચન | '''Katharsis વિરેચન''' | ||
જુઓ : Catharsis | :જુઓ : Catharsis | ||
Kenosis રિક્તીકરણ | '''Kenosis રિક્તીકરણ''' | ||
જુઓ : Influence, the anxiety of | :જુઓ : Influence, the anxiety of | ||
Kimstlerroman સર્જકનવલ | '''Kimstlerroman સર્જકનવલ''' | ||
સર્જક કે કલાકારના વિકાસ પર કેન્દ્રિત નવલકથા | :સર્જક કે કલાકારના વિકાસ પર કેન્દ્રિત નવલકથા | ||
Kitchen-Sink Drama કામદાર નાટ્ય | '''Kitchen-Sink Drama કામદાર નાટ્ય''' | ||
વીસમી સદીના પાંચમા દાયકા દરમ્યાન આર્નલ્ડ વેસ્કર, જોન ઓઝબર્ન તથા ઍલન ઓઈન જેવા નાટ્યકારોએ મજૂર સમાજના રોજિંદા જીવનના પ્રસંગોને આધારે નાટકો લખ્યાં. આ નાટકોને ઉતારી પાડવાના હેતુથી પ્રયોજવામાં આવેલી આ સંજ્ઞા હાલમાં તટસ્થ અર્થમાં નિશ્ચિત સમયગાળાના શોષિત સમાજને લગતાં નાટકો માટે ઉપયોગમાં લેવાય છે. | :વીસમી સદીના પાંચમા દાયકા દરમ્યાન આર્નલ્ડ વેસ્કર, જોન ઓઝબર્ન તથા ઍલન ઓઈન જેવા નાટ્યકારોએ મજૂર સમાજના રોજિંદા જીવનના પ્રસંગોને આધારે નાટકો લખ્યાં. આ નાટકોને ઉતારી પાડવાના હેતુથી પ્રયોજવામાં આવેલી આ સંજ્ઞા હાલમાં તટસ્થ અર્થમાં નિશ્ચિત સમયગાળાના શોષિત સમાજને લગતાં નાટકો માટે ઉપયોગમાં લેવાય છે. | ||
વેસ્કરના નાટક ‘ધ કિચન’ ઉપરથી પણ આ સંજ્ઞા આપી હોવાનું મનાય છે. સામાજિક નાટ્ય-લેખનના એક મહત્ત્વના પ્રકારનું અહીં સૂચન છે. | :વેસ્કરના નાટક ‘ધ કિચન’ ઉપરથી પણ આ સંજ્ઞા આપી હોવાનું મનાય છે. સામાજિક નાટ્ય-લેખનના એક મહત્ત્વના પ્રકારનું અહીં સૂચન છે. | ||
Kitsch અસાર સાહિત્ય | '''Kitsch અસાર સાહિત્ય''' | ||
જુઓ : Subliterature | :જુઓ : Subliterature | ||
<br> | <br> | ||
Latest revision as of 03:58, 21 November 2025
સંજ્ઞાકોશ
K
K
Kabuki કાબુકી
- જાપાનના પ્રચલિત નાટ્યનો એક પ્રકાર, ૧૭મી સદીમાં અસ્તિત્વમાં આવેલો આ નાટ્યપ્રકાર અન્ય જાપાનીઝ નાટ્યપ્રકાર ‘નૉ’ (No) સાથે કેટલુંક સામ્ય ધરાવે છે. કાબુકીના પ્રયોગમાં પુરુષ-નટો જ સ્ત્રીપાત્રો ભજવે છે, પરંતુ ‘નૉ’ (No)ની માફક કલાકારો મહોરાં પહેરતાં નથી.
- કાબુકીના ત્રણ પ્રકારો છે : ઐતિહાસિક (Jidaimono), સામાજિક (sewamono) નૃત્ય-કાબુકી (Shosagoto).
Katharsis વિરેચન
- જુઓ : Catharsis
Kenosis રિક્તીકરણ
- જુઓ : Influence, the anxiety of
Kimstlerroman સર્જકનવલ
- સર્જક કે કલાકારના વિકાસ પર કેન્દ્રિત નવલકથા
Kitchen-Sink Drama કામદાર નાટ્ય
- વીસમી સદીના પાંચમા દાયકા દરમ્યાન આર્નલ્ડ વેસ્કર, જોન ઓઝબર્ન તથા ઍલન ઓઈન જેવા નાટ્યકારોએ મજૂર સમાજના રોજિંદા જીવનના પ્રસંગોને આધારે નાટકો લખ્યાં. આ નાટકોને ઉતારી પાડવાના હેતુથી પ્રયોજવામાં આવેલી આ સંજ્ઞા હાલમાં તટસ્થ અર્થમાં નિશ્ચિત સમયગાળાના શોષિત સમાજને લગતાં નાટકો માટે ઉપયોગમાં લેવાય છે.
- વેસ્કરના નાટક ‘ધ કિચન’ ઉપરથી પણ આ સંજ્ઞા આપી હોવાનું મનાય છે. સામાજિક નાટ્ય-લેખનના એક મહત્ત્વના પ્રકારનું અહીં સૂચન છે.
Kitsch અસાર સાહિત્ય
- જુઓ : Subliterature