અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/વિપાશા /બે કાવ્યો, ૧. મને એમ કે...: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|બે કાવ્યો, ૧. મને એમ કે...| વિપાશા}} <poem> <center>૧</center> નોંધઃ આ કાવ્ય ડ...")
 
No edit summary
 
(One intermediate revision by one other user not shown)
Line 12: Line 12:
મારા લોહીમાં નહાશો મારી આજુબાજુ હાથ ફેલાવી
મારા લોહીમાં નહાશો મારી આજુબાજુ હાથ ફેલાવી
પણ તમે અદૃશ્ય થઈ મને અદૃશ્ય કરી મૂકી.
પણ તમે અદૃશ્ય થઈ મને અદૃશ્ય કરી મૂકી.
</poem>


<center>૨</center>
<br>
 
{{HeaderNav2
નોંધઃ દવા-કવચ બહાર આવી નસો ઘેલી થઈ
|previous =કુ. વિપાશા
દવાની આંગળી વગર ગમે ત્યારે ગમે એ મૂડ પહેરે-ફંગોળે ક્ષણે ક્ષણે
|next =બે કાવ્યો, ૨. બહાર નીકળો...
એથી આ લખ્યું
}}
બહાર નીકળો બધા હુંઓ
<br>
મારે જીવવું છે.
{{Right|એતદ્, ઑક્ટો.-ડિસે. ૨૦૧૪}}
</poem>

Latest revision as of 08:25, 30 October 2021


બે કાવ્યો, ૧. મને એમ કે...

વિપાશા


નોંધઃ આ કાવ્ય ડેડી, લાભશંકર અને કોઝેટને માટે

મને એમ કે
મારી ફાટતી નસો લોહી છલકાવશે ત્યારે
તમે મારી આજુબાજુ પોતાના શરીરનો કિલ્લો બનાવી અડીખમ
મારા લોહીમાં નહાશો મારી આજુબાજુ હાથ ફેલાવી
પણ તમે અદૃશ્ય થઈ મને અદૃશ્ય કરી મૂકી.