અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/વિપાશા /બે કાવ્યો, ૨. બહાર નીકળો...
Jump to navigation
Jump to search
બે કાવ્યો, ૨. બહાર નીકળો...
વિપાશા
નોંધઃ દવા-કવચ બહાર આવી નસો ઘેલી થઈ
દવાની આંગળી વગર ગમે ત્યારે ગમે એ મૂડ પહેરે-ફંગોળે ક્ષણે ક્ષણે
એથી આ લખ્યું
બહાર નીકળો બધા હુંઓ
મારે જીવવું છે.
એતદ્, ઑક્ટો.-ડિસે. ૨૦૧૪