સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી: Difference between revisions

From Ekatra Foundation
Jump to navigation Jump to search
No edit summary
(+1)
Tags: Mobile edit Mobile web edit Advanced mobile edit
 
(2 intermediate revisions by one other user not shown)
Line 36: Line 36:
| '''વિવેચક''' || '''સંપાદક'''
| '''વિવેચક''' || '''સંપાદક'''
|-
|-
| [[સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – નવલરામ પંડ્યા|૧. નવલરામ પંડ્યા]] || રમણ સોની
| [[સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – નવલરામ પંડ્યા|૧. નવલરામ પંડ્યા]]<!--૧૮૩૬--> || રમણ સોની
|-
|-
| [[સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – મણિલાલ દ્વિવેદી|૨. મણિલાલ દ્વિવેદી]]|| અનંત રાઠોડ
| [[સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – મણિલાલ દ્વિવેદી|૨. મણિલાલ દ્વિવેદી]]<!--૧૮૫૮-->|| અનંત રાઠોડ
|-
|-
| [[સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી - રમણભાઈ નીલકંઠ|૩. રમણભાઈ નીલકંઠ]] || સંધ્યા ભટ્ટ
| [[સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી - રમણભાઈ નીલકંઠ|૩. રમણભાઈ નીલકંઠ]]<!--૧૮૬૮--> || સંધ્યા ભટ્ટ
|-
|-
| [[સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – વિશ્વનાથ ભટ્ટ|૪. વિશ્વનાથ ભટ્ટ]]|| પ્રવીણ કુકડિયા
| [[સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – રામપ્રસાદ બક્ષી|૪. રામપ્રસાદ બક્ષી]] <!--૧૮૯૪-->|| અજય રાવલ
|-
|-
| [[સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – સુન્દરમ્‌|૫. સુન્દરમ્‌]] || કેસર મકવાણા
| [[સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – વિશ્વનાથ ભટ્ટ|૫. વિશ્વનાથ ભટ્ટ]]<!--૧૮૯૮-->|| પ્રવીણ કુકડિયા
|-
|-
| [[સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – અનંતરાય રાવળ|૬. અનંતરાય રાવળ]] || દર્શના ધોળકિયા
| [[સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – સુન્દરમ્‌|૬. સુન્દરમ્‌]] || કેસર મકવાણા
|-
|-
| [[સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – ભોગીલાલ સાંડેસરા|૭. ભોગીલાલ સાંડેસરા]]|| કીર્તિદા શાહ
| [[સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – અનંતરાય રાવળ|૭. અનંતરાય રાવળ]] || દર્શના ધોળકિયા
|-
|-
| [[સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – ચુનીલાલ મડિયા|૮. ચુનીલાલ મડિયા]] || મણિલાલ હ. પટેલ
| [[સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – ભોગીલાલ સાંડેસરા|૮. ભોગીલાલ સાંડેસરા]]|| કીર્તિદા શાહ
|-
|-
| [[સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી - જયન્ત કોઠારી|૯. જયન્ત કોઠારી]] || રમણ સોની
| [[સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – ચુનીલાલ મડિયા|૯. ચુનીલાલ મડિયા]] || મણિલાલ હ. પટેલ
|-
|-
| [[સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – લાભશંકર પુરોહિત|૧૦. લાભશંકર પુરોહિત]] || પ્રવીણ કુકડિયા
| [[સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી - જયન્ત કોઠારી|૧૦. જયન્ત કોઠારી]] || રમણ સોની
|-
|-
| [[સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી - ભોળાભાઈ પટેલ|૧૧. ભોળાભાઈ પટેલ]] || રમણ સોની
| [[સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – લાભશંકર પુરોહિત|૧૧. લાભશંકર પુરોહિત]] || પ્રવીણ કુકડિયા
|-
|-
| [[સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – શિરીષ પંચાલ|૧૨. શિરીષ પંચાલ]] || પ્રવીણ કુકડિયા
| [[સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી - ભોળાભાઈ પટેલ|૧૨. ભોળાભાઈ પટેલ]] || રમણ સોની
|-
|-
| [[સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – રમણ સોની|૧૩. રમણ સોની]] || પ્રવીણ કુકડિયા
| [[સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – શિરીષ પંચાલ|૧૩. શિરીષ પંચાલ]] || પ્રવીણ કુકડિયા
|-
| [[સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – રમણ સોની|૧૪. રમણ સોની]] || પ્રવીણ કુકડિયા
|}
|}
</center>
</center>


[[Category:વિવેચન]]
[[Category:વિવેચન]]

Latest revision as of 10:57, 15 February 2026


‘સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી’

શ્રેણી સંપાદન: રમણ સોની

આ શ્રેણી વિશે

ગુજરાતી સાહિત્યમાં ઉત્તમ સર્જનાત્મક કૃતિઓનાં, સ્વરૂપવાર ઐતિહાસિક ક્રમે તથા સર્જકકેન્દ્રી, એમ અનેકવિધ સંચયો-સંપાદનો થતાં રહ્યાં છે, સમગ્ર ગુજરાતી વિવેચનમાંથી સાહિત્યવિચાર/તત્ત્વવિચારના મહત્ત્વના લેખોના પણ થોડાક સંચયો થયા છે, પરંતુ કોઈ વિવેચકવિશેષનાં સર્વ પુસ્તકો/લેખોમાંથી તારવીને એ વિવેચકના વિવેચનકાર્યનું એક અર્કરૂપ સઘન ચિત્ર ઉપસાવવાના પ્રયત્નો જવલ્લે જ થયા છે. આવાં સંપાદનો અભ્યાસીઓ, સંશોધકો, વિદ્યાર્થીઓને અધ્યયનસામગ્રી હાથવગી કરાવી આપવામાં પણ ઉપયોગી થાય, એ એનો આનુષંગિક લાભ છે. આવા વિચારથી, એકત્રના ઉપક્રમે અમે આ સઘન-વિવેચનલેખ-શ્રેણીનો પ્રકલ્પ આરંભ્યો છે. એ અનુસાર ગુજરાતી સાહિત્યના કેટલાક નીવડેલા અભ્યાસીઓને નિમંત્રણ અપાયું છે. આ વિદ્વાનો એમને સોંપેલા હોય એ, વિવેચકોના સમગ્ર વિવેચનમાંથી એક સઘન સંપાદન કરી આપે. આ રીતે વિવિધ અભ્યાસીઓ દ્વારા ગુજરાતીના મહત્ત્વના વિવેચકોને આવરી લેતાં અધ્યયન-નિષ્ઠ સંપાદનો, જેમજેમ તૈયાર થતાં જશે એમએમ એકત્રની વેબસાઈટ પર મુકાતાં જશે ને એકત્રના ઈ-ગ્રંથાલયમાં સમાવિષ્ટ થશે. – રમણ સોની



સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી


વિવેચક સંપાદક
૧. નવલરામ પંડ્યા રમણ સોની
૨. મણિલાલ દ્વિવેદી અનંત રાઠોડ
૩. રમણભાઈ નીલકંઠ સંધ્યા ભટ્ટ
૪. રામપ્રસાદ બક્ષી અજય રાવલ
૫. વિશ્વનાથ ભટ્ટ પ્રવીણ કુકડિયા
૬. સુન્દરમ્‌ કેસર મકવાણા
૭. અનંતરાય રાવળ દર્શના ધોળકિયા
૮. ભોગીલાલ સાંડેસરા કીર્તિદા શાહ
૯. ચુનીલાલ મડિયા મણિલાલ હ. પટેલ
૧૦. જયન્ત કોઠારી રમણ સોની
૧૧. લાભશંકર પુરોહિત પ્રવીણ કુકડિયા
૧૨. ભોળાભાઈ પટેલ રમણ સોની
૧૩. શિરીષ પંચાલ પ્રવીણ કુકડિયા
૧૪. રમણ સોની પ્રવીણ કુકડિયા