વત્સલનાં નયનો અને બીજા વિવેચનલેખો/વર્જિલ સાથે વિદેશયાત્રા: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
 
Line 50: Line 50:
{{Poem2Close}}
{{Poem2Close}}

''''શિશ્નના ડૂમા છૂટે''''
'''‘શિશ્નના ડૂમા છૂટે''''
{{Poem2Open}}
{{Poem2Open}}
ઉમાશંકરે જેની પ્રસ્તાવના લખી આપેલી એ પ્રફુલ્લ દામ્પત્યસૃષ્ટિની વાસંતી સૌરભ હું હજી માણતો હતો એટલે આ કવિત્વપૂર્ણ પંક્તિ આગળ જરા થંભી ગયો. વિવેચક જાણે આ કળી ગયા હોય એમ લખે છે: જો તમે prudish ન હો ને સેક્સથી સુગાતા ન હો તો જોઈ શકશો કે માત્ર ત્રણ જ શબ્દોમાં બધા જ sexual inhibitionsનો જાતીયતાના બધા જ નિષેધનો કવિ છેદ ઉડાડે છે. (પા. ૨૩૨) - ઉડાડતા હશે, અમે સુગાતા નથી. પણ વાચક તરીકે અમારી અપેક્ષા એ હતી કે જાતીયતાના બધા જ નિષેધોનો લાઘવપૂર્વક છેદ ઉડાડતી બીજી બધી જ પંક્તિઓ (જે અહીં ટાંકી શકતો નથી, તે)ની વચ્ચે એમનાથી અલગ રીતે આ પંક્તિ 'કવિત્વપૂર્ણ’ કઈ રીતે બને છે. નિરંજનભાઈ, ઉમાશંકરભાઈ અને લાભશંકરભાઈ, તેમ જ મધુસૂદનભાઈ કહેતા હોય તો હશે જ, પણ કઈ રીતે એ આ પુસ્તક મને જણાવશે, એમ મને હતું. પણ વિવેચક તો એ લેખનો વિભાગ ત્યાં જ પૂરો કરી, 'રૂઢ-અરૂઢ ગઝલગીત' એ વિભાગમાં આરંભે લખે છે : ‘આ કવિએ થોડાં સુંદર ગીતો અને થોડી ઉત્તમ ગઝલો પણ આપ્યાં છે. (પા. ૨૩૨) એ નમૂનો : ‘આ મજહબોથી લોહિયાળ બાણશય્યા પર / સૂતેલ ઓ ખુદા! કરે ઉપાસના કોની?’ ‘આ એક જ શેર ખુદ ઈશ્વરને પણ આરપાર વીંધી નાખે એવો બળવાન છે’, એમ વિવેચક કહે છે. એ તો ખુદા જાણે.