ભગવાનદાસ પટેલનું સાહિત્યવિશ્વ: Difference between revisions
No edit summary |
Shnehrashmi (talk | contribs) No edit summary |
||
| (6 intermediate revisions by 2 users not shown) | |||
| Line 1: | Line 1: | ||
{{SetTitle}} | |||
{{Heading|ભગવાનદાસ પટેલનું સાહિત્ય અને આદિવાસી લોકસાહિત્ય-વિશ્વ}} | {{Heading|ભગવાનદાસ પટેલનું સાહિત્ય અને આદિવાસી લોકસાહિત્ય-વિશ્વ}} | ||
[[File: | [[File:Bhagwandas Patel nu Sahitya ane Loksahitya Vishwa.jpg|center|300px]] | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
ભગવાનદાસ પટેલ ભીલ આદિવાસી સંસ્કૃતિ-સમાજ-લોકસાહિત્યના તજજ્ઞ, ખ્યાત લોકવિદ્યાવિદ્(FOLK-LORIST), સંશોધક-સંપાદક, લોકનાટ્યવિદ્, પ્રાગૈતિહાસવિદ્ (PRE-HISTORIAN) તથા ભીલ સમાજ પર પ્રકાશ પાડી ગૌરવ અપાવનારા સામાજિક કાર્યકર (ACTIVIST) છે. ઉપરાંત ભીલ આદિવાસી લોકવિદ્યા-લોકસાહિત્યના સિદ્ધાંતકાર અને લિખિત પરંપરાના સાહિત્યકાર છે. ભીલ સંસ્કૃતિ-સમાજ-લોકવિદ્યા-લોકસાહિત્ય-પ્રાક્-ઇતિહાસ અને સાહિત્ય પર એમનાં અનુવાદ સાથે ૬૪ પુસ્તકો પ્રસિદ્ધ થયાં છે. | ભગવાનદાસ પટેલ ભીલ આદિવાસી સંસ્કૃતિ-સમાજ-લોકસાહિત્યના તજજ્ઞ, ખ્યાત લોકવિદ્યાવિદ્(FOLK-LORIST), સંશોધક-સંપાદક, લોકનાટ્યવિદ્, પ્રાગૈતિહાસવિદ્ (PRE-HISTORIAN) તથા ભીલ સમાજ પર પ્રકાશ પાડી ગૌરવ અપાવનારા સામાજિક કાર્યકર (ACTIVIST) છે. ઉપરાંત ભીલ આદિવાસી લોકવિદ્યા-લોકસાહિત્યના સિદ્ધાંતકાર અને લિખિત પરંપરાના સાહિત્યકાર છે. ભીલ સંસ્કૃતિ-સમાજ-લોકવિદ્યા-લોકસાહિત્ય-પ્રાક્-ઇતિહાસ અને સાહિત્ય પર એમનાં અનુવાદ સાથે ૬૪ પુસ્તકો પ્રસિદ્ધ થયાં છે. | ||
| Line 48: | Line 49: | ||
* [https://issuu.com/ekatra/docs/_-_af8c28263ea199?fr=sN2MwYTg1MTMzOTI ભીલી મૌખિક મહાભારત : ભીલોનું ભારથ] (સંવર્ધિત પાઠ અને અભ્યાસ, ૨૦૨૦) | * [https://issuu.com/ekatra/docs/_-_af8c28263ea199?fr=sN2MwYTg1MTMzOTI ભીલી મૌખિક મહાભારત : ભીલોનું ભારથ] (સંવર્ધિત પાઠ અને અભ્યાસ, ૨૦૨૦) | ||
* [https://issuu.com/ekatra/docs/_-_2cfa693e723369?fr=sZTQxNTg1MTMzOTI ભીલી મૌખિક મહાકાવ્ય : રાઠોરવારતા] (સંવર્ધિત પાઠ અને અભ્યાસ, ૨૦૨૦) | * [https://issuu.com/ekatra/docs/_-_2cfa693e723369?fr=sZTQxNTg1MTMzOTI ભીલી મૌખિક મહાકાવ્ય : રાઠોરવારતા] (સંવર્ધિત પાઠ અને અભ્યાસ, ૨૦૨૦) | ||
* [https://issuu.com/ekatra/docs/_-_-_424ee77c2e21f2?fr=sNGZhMzg1MTMzOTI ભીલી મૌખિક મહાકાવ્ય | * [https://issuu.com/ekatra/docs/_-_-_424ee77c2e21f2?fr=sNGZhMzg1MTMzOTI ભીલી મૌખિક મહાકાવ્ય : ગુજરાંનો અરેલો] (સંવર્ધિત પાઠ અને અભ્યાસ, ૨૦૨૦) | ||
'''ભીલી મૌખિક આખ્યાનો''' | '''ભીલી મૌખિક આખ્યાનો''' | ||
| Line 67: | Line 68: | ||
* [https://issuu.com/ekatra/docs/_-_f8f52a4a75f4f9?fr=sOTdhMDg1MTMzOTI લીલા મોરિયા (ભીલી પ્રણયગીતો)] (૧૯૮૮) | * [https://issuu.com/ekatra/docs/_-_f8f52a4a75f4f9?fr=sOTdhMDg1MTMzOTI લીલા મોરિયા (ભીલી પ્રણયગીતો)] (૧૯૮૮) | ||
* [https://issuu.com/ekatra/docs/_-_b6e8eb5d7da2a0?fr=sNzdhZDg1MTMzOTI ભીલ લોકોત્સવ : ગોર] (૧૯૯૪) | * [https://issuu.com/ekatra/docs/_-_b6e8eb5d7da2a0?fr=sNzdhZDg1MTMzOTI ભીલ લોકોત્સવ : ગોર] (૧૯૯૪) | ||
* [https://issuu.com/ekatra/docs/_-_696c66ca2e1eaa?fr=sOWQ2MTg1MTMzOTI | * [https://issuu.com/ekatra/docs/_-_696c66ca2e1eaa?fr=sOWQ2MTg1MTMzOTI ભીલોના હગ અને વતાંમણાં] (૧૯૯૫) | ||
* [https://issuu.com/ekatra/docs/_-_adc53eaf08174d?fr=sNjlhZjg1MTMzOTI ભીલોનાં હોળીગીતો] (ધાર્મિક ગીતો, ૧૯૯૯) | * [https://issuu.com/ekatra/docs/_-_adc53eaf08174d?fr=sNjlhZjg1MTMzOTI ભીલોનાં હોળીગીતો] (ધાર્મિક ગીતો, ૧૯૯૯) | ||
* [https://issuu.com/ekatra/docs/_-_55fe0c3737a482?fr=sODRhMDg1MTMzOTI ફૂલરાંની લાડી] (લગ્નગીતો, ૧૯૮૮) | * [https://issuu.com/ekatra/docs/_-_55fe0c3737a482?fr=sODRhMDg1MTMzOTI ફૂલરાંની લાડી] (લગ્નગીતો, ૧૯૮૮) | ||
| Line 74: | Line 75: | ||
'''ભગવાનદાસ પટેલ દ્વારા સંપાદિત ભીલી મૌખિક સાહિત્ય પર લખાયેલા અભ્યાસગ્રંથો''' | '''ભગવાનદાસ પટેલ દ્વારા સંપાદિત ભીલી મૌખિક સાહિત્ય પર લખાયેલા અભ્યાસગ્રંથો''' | ||
* [https://issuu.com/ekatra/docs/_-_dec1e2110cc43f?fr=sNGY2ZTg1MTMzOTI વનસ્વર, સંપાદક : ડૉ. બળવંત જાની] ( | * [https://issuu.com/ekatra/docs/_-_dec1e2110cc43f?fr=sNGY2ZTg1MTMzOTI વનસ્વર, સંપાદક : ડૉ. બળવંત જાની] (૨૦૦૪) | ||
* [https://issuu.com/ekatra/docs/_-_f73f95cbbaf93d?fr=sNTU2YTg1MTMzOTI ભીલી સાહિત્ય : એક અધ્યયન], સંપાદક : હસુ યાજ્ઞિક (૨૦૦૯) | * [https://issuu.com/ekatra/docs/_-_f73f95cbbaf93d?fr=sNTU2YTg1MTMzOTI ભીલી સાહિત્ય : એક અધ્યયન], સંપાદક : હસુ યાજ્ઞિક (૨૦૦૯) | ||
* [https://issuu.com/ekatra/docs/_-_6512ff210d7b94?fr=sM2ZkMzg1MTMzOTI ભીલી મૌખિક સાહિત્ય એક અભ્યાસ], સંપાદક : દશરથ પટેલ (૨૦૧૨) | * [https://issuu.com/ekatra/docs/_-_6512ff210d7b94?fr=sM2ZkMzg1MTMzOTI ભીલી મૌખિક સાહિત્ય એક અભ્યાસ], સંપાદક : દશરથ પટેલ (૨૦૧૨) | ||
| Line 115: | Line 116: | ||
[[Category:Authors on EkatraWiki]] | [[Category:Authors on EkatraWiki]] | ||
[[Category:લોકસાહિત્ય]] | |||
[[Category:સાહિત્યવિશ્વ]] | |||