Template:Saghan: Difference between revisions
No edit summary |
No edit summary |
||
| (5 intermediate revisions by 2 users not shown) | |||
| Line 51: | Line 51: | ||
|- | |- | ||
<!--| [[સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – ઉમાશંકર જોશી|૭. ઉમાશંકર જોશી]] || મણિલાલ હ. પટેલ | <!--| [[સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – ઉમાશંકર જોશી|૭. ઉમાશંકર જોશી]] || મણિલાલ હ. પટેલ | ||
|- --> | |||
| [[સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – અનંતરાય રાવળ|૮. અનંતરાય રાવળ]] || દર્શના ધોળકિયા | |||
|- | |- | ||
| [[સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – ભોગીલાલ સાંડેસરા|૯. ભોગીલાલ સાંડેસરા]]|| કીર્તિદા શાહ | | [[સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – ભોગીલાલ સાંડેસરા|૯. ભોગીલાલ સાંડેસરા]]|| કીર્તિદા શાહ | ||
|- | |- | ||
| Line 60: | Line 60: | ||
| [[સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી - જયન્ત કોઠારી|૧૧. જયન્ત કોઠારી]] <!--28--1-1930--> || રમણ સોની | | [[સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી - જયન્ત કોઠારી|૧૧. જયન્ત કોઠારી]] <!--28--1-1930--> || રમણ સોની | ||
|- | |- | ||
| [[સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – પ્રમોદકુમાર પટેલ|૧૨. પ્રમોદકુમાર પટેલ]] <!--20 September 1933--> || રમણ સોની | |||
|- | |- | ||
| [[સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – લાભશંકર પુરોહિત| | | [[સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – લાભશંકર પુરોહિત|૧૩. લાભશંકર પુરોહિત]] <!--૨૯-૧૨-૧૯૩૩--> || પ્રવીણ કુકડિયા | ||
|- | |- | ||
| [[સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી - ભોળાભાઈ પટેલ| | | [[સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી - ભોળાભાઈ પટેલ|૧૪. ભોળાભાઈ પટેલ]] <!--7 August 1934-->|| રમણ સોની | ||
|- | |- | ||
| [[સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – શિરીષ પંચાલ| | | [[સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – શિરીષ પંચાલ|૧૫. શિરીષ પંચાલ]] <!--7 March 1943--> || પ્રવીણ કુકડિયા | ||
|- | |- | ||
| [[સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – નીતિન મહેતા| | | [[સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – નીતિન મહેતા|૧૬. નીતિન મહેતા]] <!--1944--> || સેજલ શાહ | ||
|- | |- | ||
| [[સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – રમણ સોની| | | [[સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – રમણ સોની|૧૭. રમણ સોની]] || પ્રવીણ કુકડિયા | ||
|} | |} | ||
Latest revision as of 16:21, 9 April 2026
શ્રેણી સંપાદન: રમણ સોની
ગુજરાતી સાહિત્યમાં ઉત્તમ સર્જનાત્મક કૃતિઓનાં, સ્વરૂપવાર ઐતિહાસિક ક્રમે તથા સર્જકકેન્દ્રી, એમ અનેકવિધ સંચયો-સંપાદનો થતાં રહ્યાં છે, સમગ્ર ગુજરાતી વિવેચનમાંથી સાહિત્યવિચાર/તત્ત્વવિચારના મહત્ત્વના લેખોના પણ થોડાક સંચયો થયા છે, પરંતુ કોઈ વિવેચકવિશેષનાં સર્વ પુસ્તકો/લેખોમાંથી તારવીને એ વિવેચકના વિવેચનકાર્યનું એક અર્કરૂપ સઘન ચિત્ર ઉપસાવવાના પ્રયત્નો જવલ્લે જ થયા છે. આવાં સંપાદનો અભ્યાસીઓ, સંશોધકો, વિદ્યાર્થીઓને અધ્યયનસામગ્રી હાથવગી કરાવી આપવામાં પણ ઉપયોગી થાય, એ એનો આનુષંગિક લાભ છે.
આવા વિચારથી, એકત્રના ઉપક્રમે અમે આ સઘન-વિવેચનલેખ-શ્રેણીનો પ્રકલ્પ આરંભ્યો છે.
એ અનુસાર ગુજરાતી સાહિત્યના કેટલાક નીવડેલા અભ્યાસીઓને નિમંત્રણ અપાયું છે. આ વિદ્વાનો એમને સોંપેલા હોય એ, વિવેચકોના સમગ્ર વિવેચનમાંથી એક સઘન સંપાદન કરી આપે. આ રીતે વિવિધ અભ્યાસીઓ દ્વારા ગુજરાતીના મહત્ત્વના વિવેચકોને આવરી લેતાં અધ્યયન-નિષ્ઠ સંપાદનો, જેમજેમ તૈયાર થતાં જશે એમએમ એકત્રની વેબસાઈટ પર મુકાતાં જશે ને એકત્રના ઈ-ગ્રંથાલયમાં સમાવિષ્ટ થશે.
– રમણ સોની
| વિવેચક | સંપાદક |
| ૧. નવલરામ પંડ્યા | રમણ સોની |
| ૨. મણિલાલ દ્વિવેદી | અનંત રાઠોડ |
| ૩. રમણભાઈ નીલકંઠ | સંધ્યા ભટ્ટ |
| ૪. રામનારાયણ વિશ્વનાથ પાઠક | કીર્તિદા શાહ |
| ૫. રામપ્રસાદ બક્ષી | અજય રાવલ |
| ૬. વિશ્વનાથ ભટ્ટ | પ્રવીણ કુકડિયા |
| ૭. સુન્દરમ્ | કેસર મકવાણા |
| ૮. અનંતરાય રાવળ | દર્શના ધોળકિયા |
| ૯. ભોગીલાલ સાંડેસરા | કીર્તિદા શાહ |
| ૧૦. ચુનીલાલ મડિયા | મણિલાલ હ. પટેલ |
| ૧૧. જયન્ત કોઠારી | રમણ સોની |
| ૧૨. પ્રમોદકુમાર પટેલ | રમણ સોની |
| ૧૩. લાભશંકર પુરોહિત | પ્રવીણ કુકડિયા |
| ૧૪. ભોળાભાઈ પટેલ | રમણ સોની |
| ૧૫. શિરીષ પંચાલ | પ્રવીણ કુકડિયા |
| ૧૬. નીતિન મહેતા | સેજલ શાહ |
| ૧૭. રમણ સોની | પ્રવીણ કુકડિયા |