Template:Saghan: Difference between revisions
Shnehrashmi (talk | contribs) No edit summary |
No edit summary |
||
| (4 intermediate revisions by the same user not shown) | |||
| Line 50: | Line 50: | ||
| [[સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – સુન્દરમ્|૭. સુન્દરમ્]] || કેસર મકવાણા | | [[સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – સુન્દરમ્|૭. સુન્દરમ્]] || કેસર મકવાણા | ||
|- | |- | ||
| [[સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – ઉમાશંકર જોશી|૮. ઉમાશંકર જોશી]] || મણિલાલ હ. પટેલ | |||
|- | |- | ||
| [[સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – | | [[સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – અનંતરાય રાવળ|૯. અનંતરાય રાવળ]] || દર્શના ધોળકિયા | ||
|- | |- | ||
| [[સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – | | [[સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – ભોગીલાલ સાંડેસરા|૧૦. ભોગીલાલ સાંડેસરા]]|| કીર્તિદા શાહ | ||
|- | |- | ||
| [[સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી | | [[સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – ચુનીલાલ મડિયા|૧૧. ચુનીલાલ મડિયા]] || મણિલાલ હ. પટેલ | ||
|- | |- | ||
| [[સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી - જયન્ત કોઠારી|૧૨. જયન્ત કોઠારી]] <!--28--1-1930--> || રમણ સોની | |||
|- | |- | ||
| [[સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી | | [[સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – પ્રમોદકુમાર પટેલ|૧૩. પ્રમોદકુમાર પટેલ]] <!--20 September 1933--> || રમણ સોની | ||
|- | |- | ||
| [[સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – | | [[સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – લાભશંકર પુરોહિત|૧૪. લાભશંકર પુરોહિત]] <!--૨૯-૧૨-૧૯૩૩--> || પ્રવીણ કુકડિયા | ||
|- | |- | ||
| [[સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – નીતિન મહેતા| | | [[સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી - ભોળાભાઈ પટેલ|૧૫. ભોળાભાઈ પટેલ]] <!--7 August 1934-->|| રમણ સોની | ||
|- | |||
| [[સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – શિરીષ પંચાલ|૧૬. શિરીષ પંચાલ]] <!--7 March 1943--> || પ્રવીણ કુકડિયા | |||
|- | |||
| [[સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – નીતિન મહેતા|૧૭. નીતિન મહેતા]] <!--1944--> || સેજલ શાહ | |||
|- | |- | ||
| [[સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – રમણ સોની| | | [[સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – રમણ સોની|૧૮. રમણ સોની]] || પ્રવીણ કુકડિયા | ||
|} | |} | ||
Latest revision as of 15:12, 13 April 2026
શ્રેણી સંપાદન: રમણ સોની
ગુજરાતી સાહિત્યમાં ઉત્તમ સર્જનાત્મક કૃતિઓનાં, સ્વરૂપવાર ઐતિહાસિક ક્રમે તથા સર્જકકેન્દ્રી, એમ અનેકવિધ સંચયો-સંપાદનો થતાં રહ્યાં છે, સમગ્ર ગુજરાતી વિવેચનમાંથી સાહિત્યવિચાર/તત્ત્વવિચારના મહત્ત્વના લેખોના પણ થોડાક સંચયો થયા છે, પરંતુ કોઈ વિવેચકવિશેષનાં સર્વ પુસ્તકો/લેખોમાંથી તારવીને એ વિવેચકના વિવેચનકાર્યનું એક અર્કરૂપ સઘન ચિત્ર ઉપસાવવાના પ્રયત્નો જવલ્લે જ થયા છે. આવાં સંપાદનો અભ્યાસીઓ, સંશોધકો, વિદ્યાર્થીઓને અધ્યયનસામગ્રી હાથવગી કરાવી આપવામાં પણ ઉપયોગી થાય, એ એનો આનુષંગિક લાભ છે.
આવા વિચારથી, એકત્રના ઉપક્રમે અમે આ સઘન-વિવેચનલેખ-શ્રેણીનો પ્રકલ્પ આરંભ્યો છે.
એ અનુસાર ગુજરાતી સાહિત્યના કેટલાક નીવડેલા અભ્યાસીઓને નિમંત્રણ અપાયું છે. આ વિદ્વાનો એમને સોંપેલા હોય એ, વિવેચકોના સમગ્ર વિવેચનમાંથી એક સઘન સંપાદન કરી આપે. આ રીતે વિવિધ અભ્યાસીઓ દ્વારા ગુજરાતીના મહત્ત્વના વિવેચકોને આવરી લેતાં અધ્યયન-નિષ્ઠ સંપાદનો, જેમજેમ તૈયાર થતાં જશે એમએમ એકત્રની વેબસાઈટ પર મુકાતાં જશે ને એકત્રના ઈ-ગ્રંથાલયમાં સમાવિષ્ટ થશે.
– રમણ સોની
| વિવેચક | સંપાદક |
| ૧. નવલરામ પંડ્યા | રમણ સોની |
| ૨. મણિલાલ દ્વિવેદી | અનંત રાઠોડ |
| ૩. રમણભાઈ નીલકંઠ | સંધ્યા ભટ્ટ |
| ૪. રામનારાયણ વિશ્વનાથ પાઠક | કીર્તિદા શાહ |
| ૫. રામપ્રસાદ બક્ષી | અજય રાવલ |
| ૬. વિશ્વનાથ ભટ્ટ | પ્રવીણ કુકડિયા |
| ૭. સુન્દરમ્ | કેસર મકવાણા |
| ૮. ઉમાશંકર જોશી | મણિલાલ હ. પટેલ |
| ૯. અનંતરાય રાવળ | દર્શના ધોળકિયા |
| ૧૦. ભોગીલાલ સાંડેસરા | કીર્તિદા શાહ |
| ૧૧. ચુનીલાલ મડિયા | મણિલાલ હ. પટેલ |
| ૧૨. જયન્ત કોઠારી | રમણ સોની |
| ૧૩. પ્રમોદકુમાર પટેલ | રમણ સોની |
| ૧૪. લાભશંકર પુરોહિત | પ્રવીણ કુકડિયા |
| ૧૫. ભોળાભાઈ પટેલ | રમણ સોની |
| ૧૬. શિરીષ પંચાલ | પ્રવીણ કુકડિયા |
| ૧૭. નીતિન મહેતા | સેજલ શાહ |
| ૧૮. રમણ સોની | પ્રવીણ કુકડિયા |