સાહિત્ય પલ્લવ – ભાગ ૧/મીઠું: Difference between revisions
+1 |
No edit summary |
||
| (One intermediate revision by the same user not shown) | |||
| Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|૩. મીઠું.}} | {{Heading|૩. મીઠું.|ભાલણ}} | ||
{{Block center|<poem>મીઠું તે હરિનું બોલવું રે, મીઠી રે કહાન કહે વાત; | {{Block center|<poem>મીઠું તે હરિનું બોલવું રે, મીઠી રે કહાન કહે વાત; | ||
મીઠી મીટ નિહાળતાં રે, મીઠો ગોવાળિયાનો સાથ. {{right|મી૰}} | મીઠી મીટ નિહાળતાં રે, મીઠો ગોવાળિયાનો સાથ. {{right|મી૰}} | ||
| Line 6: | Line 6: | ||
મીઠી ચાલતાં મીઠું ઉતારે, મીઠી જશોદા માય. {{right|મી૰}} | મીઠી ચાલતાં મીઠું ઉતારે, મીઠી જશોદા માય. {{right|મી૰}} | ||
મીઠાં આભરણ સારિયાં રે, મીઠું રે શ્રીકૃષ્ણનું રૂપ; ૫ | મીઠાં આભરણ સારિયાં રે, મીઠું રે શ્રીકૃષ્ણનું રૂપ; ૫ | ||
મીઠાં આ બાલક સહુ મળ્યાં રે, મીઠો રે ત્રિભોવન ભૂપ. {{right|મી૰}} | મીઠાં આ બાલક સહુ મળ્યાં રે, મીઠો રે ત્રિભોવન ભૂપ.{{Gap}} {{right|મી૰}} | ||
મીઠાં ભોજન અતિ ભલાં રે, મીઠા રે શ્રીકૃષ્ણ ને રામ; | મીઠાં ભોજન અતિ ભલાં રે, મીઠા રે શ્રીકૃષ્ણ ને રામ; | ||
ભરસાગરમાંહે તારવા રે, મીઠું રે ભાલણ પ્રભુનું નામ. {{right|મી૰}}</poem>}} | ભરસાગરમાંહે તારવા રે, મીઠું રે ભાલણ પ્રભુનું નામ. {{right|મી૰}}</poem>}} | ||