34,570
edits
(+1) |
No edit summary |
||
| Line 36: | Line 36: | ||
જાણે કે એની જ થાળીમાંથી કોઈ કોળિયા ઉપાડી જાય, | જાણે કે એની જ થાળીમાંથી કોઈ કોળિયા ઉપાડી જાય, | ||
બોલ્યો એ, ‘માગીને ખાને, ભિખારી | બોલ્યો એ, ‘માગીને ખાને, ભિખારી | ||
આમ ચોરી કરી શીદ ખાય?’ ૩૫ | {{right|આમ ચોરી કરી શીદ ખાય?’ ૩૫}} | ||
ઘુરૂર ઘુરૂર ધ્રૂજી ઊઠી હવા, સુણ્યા ક્યાંકથી બોલ: | ઘુરૂર ઘુરૂર ધ્રૂજી ઊઠી હવા, સુણ્યા ક્યાંકથી બોલ: | ||
‘ભિખારી છું હું કે માગું? કરે છે તું ચોર સાથે મારો તાલ? | ‘ભિખારી છું હું કે માગું? કરે છે તું ચોર સાથે મારો તાલ? | ||
| Line 97: | Line 97: | ||
{{center|'''સ્વાધ્યાય'''}} | {{center|'''સ્વાધ્યાય'''}} | ||
{{Hi|1em|૧. હિમ્મત અને ભૂતના મેળાપનું વર્ણન કરતાં કવિ કેવાં આબેહૂબ ચિત્રો દોરે છે, અને ચિત્રો દોરતાં શબ્દોનો કેવો સચોટ ઉપયોગ કરે છે તેનો તમે અભ્યાસ કરજો. હિમ્મતની થાળીમાંથી અધ્ધર ઊપડી જતા કોળિયાનું ચિત્ર જો તમે દોરી શકો તો એવું ચિત્ર દોરી તેની તમારા મન પર કેવી અસર થાય છે તે જોજો, અને એવી અસર ‘જાણે કે એની જ થાળીમાંથી કોઈ કોળિયા ઉપાડી જાય’ એ પંક્તિ વાંચતાં તમારા મન ઉપર થાય છે કે નહિ તે તપાસી જોજો.<br> | {{Hi|1em|૧. હિમ્મત અને ભૂતના મેળાપનું વર્ણન કરતાં કવિ કેવાં આબેહૂબ ચિત્રો દોરે છે, અને ચિત્રો દોરતાં શબ્દોનો કેવો સચોટ ઉપયોગ કરે છે તેનો તમે અભ્યાસ કરજો. હિમ્મતની થાળીમાંથી અધ્ધર ઊપડી જતા કોળિયાનું ચિત્ર જો તમે દોરી શકો તો એવું ચિત્ર દોરી તેની તમારા મન પર કેવી અસર થાય છે તે જોજો, અને એવી અસર ‘જાણે કે એની જ થાળીમાંથી કોઈ કોળિયા ઉપાડી જાય’ એ પંક્તિ વાંચતાં તમારા મન ઉપર થાય છે કે નહિ તે તપાસી જોજો.<br> | ||
આમ કવિએ શબ્દો દ્વારા કેટલાંક સરસ ચિત્રો દોર્યાં છે તે તમે જોજો. એમાંનાં કોઈ કોઈ ચિત્રો તો ગમે તેવો મોટો ચિત્રકાર પણ દોરી ન શકે. એ તો માત્ર શબ્દો જ ચીતરી શકે. એવું એક ચિત્ર આ રહ્યું: ‘થોડી વારે એની સામેની ખુરશીમાં ધબ્બ અવાજ.’ આમાં ખાલી ખુરશીમાં થયેલો ‘ધબ્બ અવાજ’ ભારે મુશ્કેલીથી ચીતરી શકાય, પણ એ પછીની પંક્તિમાં આવેલું ચિત્ર ‘જુએ તો હાડનું પિંજર બેઠું છે માથે ધરી શિરતાજ,’ એ સરસ રીતે ચીતરી શકાય. એવી જ રીતે ‘કડડ કડડ હાડકાં બોલે, ને કચૂડ કચૂડ દાંત,’ પંક્તિ વાંચતાં આપણા મન સમક્ષ એક સ્પષ્ટ ચિત્ર ખડું થાય છે, પણ એને ચીતરવું મુશ્કેલ છે. તેમ ભૂત પોતાની પ્રવૃત્તિઓનું જે વર્ણન કરે છે તે પણ એક પછી એક સપાટાભેર પસાર થતાં ચિત્રો આપણા મન આગળ દોરે છે. આ રહી તે પંક્તિઓ:}} | {{gap}}આમ કવિએ શબ્દો દ્વારા કેટલાંક સરસ ચિત્રો દોર્યાં છે તે તમે જોજો. એમાંનાં કોઈ કોઈ ચિત્રો તો ગમે તેવો મોટો ચિત્રકાર પણ દોરી ન શકે. એ તો માત્ર શબ્દો જ ચીતરી શકે. એવું એક ચિત્ર આ રહ્યું: ‘થોડી વારે એની સામેની ખુરશીમાં ધબ્બ અવાજ.’ આમાં ખાલી ખુરશીમાં થયેલો ‘ધબ્બ અવાજ’ ભારે મુશ્કેલીથી ચીતરી શકાય, પણ એ પછીની પંક્તિમાં આવેલું ચિત્ર ‘જુએ તો હાડનું પિંજર બેઠું છે માથે ધરી શિરતાજ,’ એ સરસ રીતે ચીતરી શકાય. એવી જ રીતે ‘કડડ કડડ હાડકાં બોલે, ને કચૂડ કચૂડ દાંત,’ પંક્તિ વાંચતાં આપણા મન સમક્ષ એક સ્પષ્ટ ચિત્ર ખડું થાય છે, પણ એને ચીતરવું મુશ્કેલ છે. તેમ ભૂત પોતાની પ્રવૃત્તિઓનું જે વર્ણન કરે છે તે પણ એક પછી એક સપાટાભેર પસાર થતાં ચિત્રો આપણા મન આગળ દોરે છે. આ રહી તે પંક્તિઓ:}} | ||
{{Block center|<poem>બબ્બે સૈકાથી હું જીવતો ધૂમું છું, રોફથી ચાલું છું રોજ, | {{Block center|<poem>બબ્બે સૈકાથી હું જીવતો ધૂમું છું, રોફથી ચાલું છું રોજ, | ||
ઊઠું છું, બેસું છું, મારું છું, ડારું છું, ખેલું છું, કરું છું મોજ.</poem>}} | ઊઠું છું, બેસું છું, મારું છું, ડારું છું, ખેલું છું, કરું છું મોજ.</poem>}} | ||