સાહિત્ય પલ્લવ – ભાગ ૨/બીજું બોલ મા!: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
 
Line 5: Line 5:
{{gap|6em}}રાધાકૃષ્ણ વિના બીજું બોલ મા! {{right|ટેક}}

સાકર શેરડીનો સ્વાદ તજીને કડવો લીંબડો ઘોળ મા રે. {{right|રાધા૦}}

ચાંદા સૂરજનું તેજ તજીને આગિયા સંગાથે પ્રીત જોડ મા રે, {{ગપ્}}{{right|રાધા૦}}
ચાંદા સૂરજનું તેજ તજીને આગિયા સંગાથે પ્રીત જોડ મા રે, {{gap}}{{right|રાધા૦}}
હીરા માણેક ઝવેર તજીને કથીર સંગાથે મણિ તોલ મા રે. {{right|રાધા૦}}

મીરાં કે પ્રભુ ગિરધર નાગર, શરીર આપ્યું સમતલમાં રે. {{right|રાધા૦}}</poem>}}