સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – ઉમાશંકર જોશી/આ સંપાદન વિશે: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Tags: Mobile edit Mobile web edit Advanced mobile edit
 
Line 2: Line 2:
{{Heading| આ સંપાદન વિશે}}
{{Heading| આ સંપાદન વિશે}}
{{Poem2Open}}
{{Poem2Open}}
ઉમાશંકર જોશી આપણા અગ્રણી વિવેચક છે. એમના 11 વિવેચનગ્રંથોમાંથી અહીં 26 લેખો લીધા છે. ઉમાશંકરની સિદ્ધાંત અને વિભાવનાલક્ષી વિવેચના એમના મૌલિક દૃષ્ટિકોણનો અને પૂર્વ-પશ્ચિમના કાવ્યશાસ્ત્રના ઊંડા અભ્યાસીનો પરિચય કરાવે છે. સર્જક-સર્જકતા-ભાષાસંરચના અને ભાવન-પ્રત્યાયનની ગતિવિધિને એક સર્જકના અનુભવવિશ્વને આધારે એમણે વિગતે સમજાવી છે.
ઉમાશંકર જોશી આપણા અગ્રણી વિવેચક છે. એમના ૧૧ વિવેચનગ્રંથોમાંથી અહીં ૨૬ લેખો લીધા છે. ઉમાશંકરની સિદ્ધાંત અને વિભાવનાલક્ષી વિવેચના એમના મૌલિક દૃષ્ટિકોણનો અને પૂર્વ-પશ્ચિમના કાવ્યશાસ્ત્રના ઊંડા અભ્યાસીનો પરિચય કરાવે છે. સર્જક-સર્જકતા-ભાષાસંરચના અને ભાવન-પ્રત્યાયનની ગતિવિધિને એક સર્જકના અનુભવવિશ્વને આધારે એમણે વિગતે સમજાવી છે.
પ્રવાહકેન્દ્રી; પ્રત્યક્ષ એટલે કે કૃતિલક્ષી સમીક્ષાઓ અને વિશ્વના ઉત્તમ સર્જકોનો તથા એમની નીવડેલી કૃતિઓનો ઉમાશંકરનો અભ્યાસ એમને `સ્કોલર પોયેટ ઍન્ડ ક્રિટિક’ – તરીકે ઓળખાવવા સમર્થ  છે. આ ગ્રંથમાં વિવિધ વિભાગો કરીને એમની વિવેચનાને રજૂ કરતો આ ગ્રંથ અભ્યાસીઓને સદાકાળ પ્રેરતો રહેશે એવી શ્રદ્ધા છે.

{{Poem2Close}}
{{Poem2Close}}