ગુજરાતી નારીસંપદા : કવિતા/વેળા: Difference between revisions
Jump to navigation
Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|વેળા|ગીતા પરીખ}} {{center|<big><big>'''⯐'''</big></big>}} જાય છે વેળા, જાય છે વેળા, {{gap|4em}}જાય છે વેળા છૂટી, પળની પાછળ પળની સાંકળ, {{gap|4em}}એક કડી તૂટી. {{right|– જાય.}} રાત ને દિવસ એકબીજાની {{gap|4em}}પાછળ કરે દોડ, લેશ ચૂકે...") |
No edit summary |
||
| (One intermediate revision by the same user not shown) | |||
| Line 2: | Line 2: | ||
{{Heading|વેળા|ગીતા પરીખ}} | {{Heading|વેળા|ગીતા પરીખ}} | ||
{{center|<big><big>'''⯐'''</big></big>}} | {{center|<big><big>'''⯐'''</big></big>}} | ||
જાય છે વેળા, જાય છે વેળા, | {{Block center|<poem>જાય છે વેળા, જાય છે વેળા, | ||
{{gap|4em}}જાય છે વેળા છૂટી, | {{gap|4em}}જાય છે વેળા છૂટી, | ||
પળની પાછળ પળની સાંકળ, | પળની પાછળ પળની સાંકળ, | ||
{{gap|4em}}એક કડી તૂટી. {{right|– જાય.}} | {{gap|4em}}એક કડી તૂટી. {{right|– જાય.}} | ||
રાત ને દિવસ એકબીજાની | રાત ને દિવસ એકબીજાની | ||
{{gap|4em}}પાછળ કરે દોડ, | {{gap|4em}}પાછળ કરે દોડ, | ||
| Line 12: | Line 13: | ||
એકમેકના તલસાટે પણ | એકમેકના તલસાટે પણ | ||
{{gap|4em}}ક્યાંય ન જરી ત્રુટી. {{right|– જાય.}} | {{gap|4em}}ક્યાંય ન જરી ત્રુટી. {{right|– જાય.}} | ||
જાય છે વેળા, આવતી કદી | જાય છે વેળા, આવતી કદી | ||
{{gap|4em}}પળ ન પાછી એક, | {{gap|4em}}પળ ન પાછી એક, | ||
| Line 18: | Line 20: | ||
પળની ભીતર શાશ્વતીની | પળની ભીતર શાશ્વતીની | ||
{{gap|4em}}રખે મળે જડીબુટ્ટી! {{right|– જાય.}} | {{gap|4em}}રખે મળે જડીબુટ્ટી! {{right|– જાય.}} | ||
જાય છે વેળા, જાય છે વેળા, | જાય છે વેળા, જાય છે વેળા, | ||
{{gap|4em}}જાય છે વેળા છૂટી, | {{gap|4em}}જાય છે વેળા છૂટી, | ||
મોકળો મેલ્યો કાળ-ખજાનો, | મોકળો મેલ્યો કાળ-ખજાનો, | ||
{{gap|4em}}આવડે તો લ્યો લૂંટી! {{gap|1em}}{{right|– જાય.}} | {{gap|4em}}આવડે તો લ્યો લૂંટી! {{gap|1em}}{{right|– જાય.}}</poem>}} | ||
{{center|<nowiki>***</nowiki>}} | {{center|<nowiki>***</nowiki>}} | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = મૌનમાં સરી જવા દો | ||
|next = | |next = જતાં પહેલાં | ||
}} | }} | ||
Latest revision as of 01:46, 22 April 2026
વેળા
ગીતા પરીખ
⯐
જાય છે વેળા, જાય છે વેળા,
જાય છે વેળા છૂટી,
પળની પાછળ પળની સાંકળ,
એક કડી તૂટી. – જાય.
રાત ને દિવસ એકબીજાની
પાછળ કરે દોડ,
લેશ ચૂકે ના તોય કદી યે
મળતાં જોડાજોડ;
એકમેકના તલસાટે પણ
ક્યાંય ન જરી ત્રુટી. – જાય.
જાય છે વેળા, આવતી કદી
પળ ન પાછી એક,
આજના ફૂલની આજ માણી લો
મન ભરીને મ્હેંક!
પળની ભીતર શાશ્વતીની
રખે મળે જડીબુટ્ટી! – જાય.
જાય છે વેળા, જાય છે વેળા,
જાય છે વેળા છૂટી,
મોકળો મેલ્યો કાળ-ખજાનો,
આવડે તો લ્યો લૂંટી! – જાય.
***