નારીસંપદાઃ વિવેચન/લોકગીત અને સમાજશાસ્ત્ર: Difference between revisions

No edit summary
No edit summary
 
(2 intermediate revisions by 2 users not shown)
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading|૬૪. લોકગીત અને સમાજશાસ્ત્ર|સંજના પરમાર}}
{{Heading|લોકગીત અને સમાજશાસ્ત્ર|સંજના પરમાર}}
{{Poem2Open}}
{{Poem2Open}}
માનવજીવનના સાંસ્કૃતિક ઈતિહાસ સંદર્ભે લોકસાહિત્યને મૂલવી શકાય, એટલે કે માનવસંસ્કૃતિના એક અભિન્ન અંગ તરીકે લોકસાહિત્ય આજદિન સુધી વિકસતું આવ્યું છે માટે માનવજીવન અને તેની સંસ્કૃતિના પ્રતિબિંબ લોકસાહિત્યમાં જ ઝીલાય છે. આવા લોકસાહિત્યને લોકકથા, લોકગીત, લોકનાટ્ય અને લોકોક્તિ જેવા પેટાવિભાગોમાં પણ વહેંચી શકાય. આ લોકસાહિત્યનો અન્ય વિદ્યાશાખાઓ સાથેનો અનુબંધ પણ અભ્યાસ અને અધ્યયનનો મહત્ત્વનો અંશ છે, તેથી લોકગીતને પણ આવા અન્ય વિદ્યાશાસ્ત્રો સાથે  સામ્યવૈષમ્ય સંદર્ભે  અભ્યાસી શકાય. પરંતુ અહી મારો ઉપક્રમ લોકગીત અને સમાજશાસ્ત્રના વિદ્યાશાખા તરીકે તપાસવાનો છે.

Line 11: Line 11:
રાતો ચૂડો ભાઈની માસીનો,
રાતો ચૂડો ભાઈની માસીનો,
માસી ગ્યા છે માળવે,
માસી ગ્યા છે માળવે,
ભાઈના પગલા રે જાળવે......હાં ....હાં..હાલા.”
ભાઈના પગલા રે જાળવે......હાં ....હાં..હાલા.”</poem>'''}}
{{Poem2Open}}
આ લોકગીતમાં મામીના સ્વભાવનો બાળકને પરિચય કરાવે છે જે જોઈએ,
આ લોકગીતમાં મામીના સ્વભાવનો બાળકને પરિચય કરાવે છે જે જોઈએ,
“ભાઈને દેશો નૈ ગાળ,
{{Poem2Close}}
{{Block center|'''<poem>“ભાઈને દેશો નૈ ગાળ,
ભાઈ તો રિસાઈ જાશે મોસાળ,
ભાઈ તો રિસાઈ જાશે મોસાળ,
મોસાળે મામી છે જૂઠી ,
મોસાળે મામી છે જૂઠી ,
Line 64: Line 66:
'''સંદર્ભ પુસ્તકોની સુચિ:'''  
'''સંદર્ભ પુસ્તકોની સુચિ:'''  
<poem>
<poem>
લોકવિદ્યાવિજ્ઞાન – ડૉ. હસુ યાજ્ઞિક  
:લોકવિદ્યાવિજ્ઞાન – ડૉ. હસુ યાજ્ઞિક  
લોકસાહિત્ય અને સંબંધિત વિદ્યાશાસ્ત્રો- સંપા. પ્રશાંત પટેલ, ભરત ખેની, નિલેશ મકવાણા  
:લોકસાહિત્ય અને સંબંધિત વિદ્યાશાસ્ત્રો- સંપા. પ્રશાંત પટેલ, ભરત ખેની, નિલેશ મકવાણા  
લોકગીત-અભ્યાસ અને આસ્વાદ, કંઠસંપદા વિશેષાંક, સંપા. પ્રશાંત પટેલ, ભરત ખેની, નીલેશ મકવાણા  
:લોકગીત-અભ્યાસ અને આસ્વાદ, કંઠસંપદા વિશેષાંક, સંપા. પ્રશાંત પટેલ, ભરત ખેની, નીલેશ મકવાણા  
લોકસાહિત્ય(ગુજરાતી લોકગીતો), સંપા.પ્રભાશંકર તેરૈયા, નરોત્તમ પલાણ  
:લોકસાહિત્ય(ગુજરાતી લોકગીતો), સંપા.પ્રભાશંકર તેરૈયા, નરોત્તમ પલાણ  
ગુજરાતી લોકગીતો, ડૉ. હસુ યાજ્ઞિક
:ગુજરાતી લોકગીતો, ડૉ. હસુ યાજ્ઞિક
ચાંદો ઉગ્યો ચોકમાં, નીલેશ પંડ્યા
:ચાંદો ઉગ્યો ચોકમાં, નીલેશ પંડ્યા
</poem>  
</poem>  
<br>
<br>