બહુરંગી/જોયા, મોહ્યા અને લઈ આવ્યા: Difference between revisions
+1 |
Shnehrashmi (talk | contribs) No edit summary |
||
| (2 intermediate revisions by 2 users not shown) | |||
| Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|જોયા, મોહ્યા અને લઈ આવ્યા}} | {{Heading|જોયા, મોહ્યા અને લઈ આવ્યા|રંભાબહેન ગાંધી}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
એમનું એટલે કે મારા પતિનું મન ઘણો વખત થયા એનામાં ભમતું હતું. રાત દા'ડો એને મેળવવાના જ વિચાર કરતા હતા ને એના રહેઠાણ આગળ જ્યારે ને ત્યારે પેલા રોમિયા જેમ, ઊભા રહી જતા હતા, ને એને નીરખ્યા જ કરતા હતા... નીરખ્યા જ કરતા હતા. | એમનું એટલે કે મારા પતિનું મન ઘણો વખત થયા એનામાં ભમતું હતું. રાત દા'ડો એને મેળવવાના જ વિચાર કરતા હતા ને એના રહેઠાણ આગળ જ્યારે ને ત્યારે પેલા રોમિયા જેમ, ઊભા રહી જતા હતા, ને એને નીરખ્યા જ કરતા હતા... નીરખ્યા જ કરતા હતા. | ||
| Line 76: | Line 76: | ||
જી હાં. -એ બીજી – એ અમારી નવી ફિયાટ કાર હતી!! તમે શું માની બેઠા હતા? | જી હાં. -એ બીજી – એ અમારી નવી ફિયાટ કાર હતી!! તમે શું માની બેઠા હતા? | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{rh|||રંભાબહેન <br>‘સબરસ' લેખસંગ્રહમાંથી}} | {{rh|||રંભાબહેન ગાંધી<br>‘સબરસ' લેખસંગ્રહમાંથી}} | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||