બહુરંગી/જોયા, મોહ્યા અને લઈ આવ્યા: Difference between revisions

No edit summary
No edit summary
 
(One intermediate revision by the same user not shown)
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading|જોયા, મોહ્યા અને લઈ આવ્યા|રંભાબહેન}}
{{Heading|જોયા, મોહ્યા અને લઈ આવ્યા|રંભાબહેન ગાંધી}}
{{Poem2Open}}
{{Poem2Open}}
એમનું એટલે કે મારા પતિનું મન ઘણો વખત થયા એનામાં ભમતું હતું. રાત દા'ડો એને મેળવવાના જ વિચાર કરતા હતા ને એના રહેઠાણ આગળ જ્યારે ને ત્યારે પેલા રોમિયા જેમ, ઊભા રહી જતા હતા, ને એને નીરખ્યા જ કરતા હતા... નીરખ્યા જ કરતા હતા.

Line 76: Line 76:
જી હાં. -એ બીજી – એ અમારી નવી ફિયાટ કાર હતી!! તમે શું માની બેઠા હતા?
જી હાં. -એ બીજી – એ અમારી નવી ફિયાટ કાર હતી!! તમે શું માની બેઠા હતા?
{{Poem2Close}}
{{Poem2Close}}
{{rh|||રંભાબહેન <br>‘સબરસ' લેખસંગ્રહમાંથી}}
{{rh|||રંભાબહેન ગાંધી<br>‘સબરસ' લેખસંગ્રહમાંથી}}
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2