અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/દલપતરામ/કેડેથી નમેલી ડોશી: Difference between revisions
Jump to navigation
Jump to search
(Created page with "<poem> કેડેથી નમેલી ડોશી દેખીને જુવાન નર, કહે શું શોધો છો કશી ચીજ અછતી ર...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
(4 intermediate revisions by 4 users not shown) | |||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | |||
{{Heading|કેડેથી નમેલી ડોશી| દલપતરામ}} | |||
<poem> | <poem> | ||
કેડેથી નમેલી ડોશી દેખીને જુવાન નર, | કેડેથી નમેલી ડોશી દેખીને જુવાન નર, | ||
Line 9: | Line 11: | ||
જોતી હું ફરું છું જે જુવાની ક્યાં જતી રહી. | જોતી હું ફરું છું જે જુવાની ક્યાં જતી રહી. | ||
</poem> | </poem> | ||
{{HeaderNav2 | |||
|previous = ઊંટ કહે | |||
|next = એક ભોળો ભાભો | |||
}} |
Latest revision as of 07:48, 19 October 2021
કેડેથી નમેલી ડોશી
દલપતરામ
કેડેથી નમેલી ડોશી દેખીને જુવાન નર,
કહે શું શોધો છો કશી ચીજ અછતી રહી;
કહે ડોશી બાળપણું ખબર વિના મેં ખોયું,
જુવાનીમાં દીવાની તારા જેવી ગતિ રહી;
છવાઈ જરાની છાયા, કાયાના વિંખાયા બંધ,
ગાયા ન ગોવિંદરાયા, માયામાં મતિ રહી;
ઝૂકી ઝૂકી ડોકી વાંકી રાખી દલપતરામ,
જોતી હું ફરું છું જે જુવાની ક્યાં જતી રહી.