કાવ્ય-આચમન શ્રેણી – સુન્દરમ્/૪૭. ફાગણ ફૂલ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૪૭. ફાગણ ફૂલ| સુન્દરમ્}} <poem> મને ફાગણનું એક ફૂલ આપો, કે લાલ મોર...")
 
No edit summary
 
(One intermediate revision by the same user not shown)
Line 8: Line 8:
:: એકલ કો ડાળ, એક એકલડું મીઠું લોલ,  
:: એકલ કો ડાળ, એક એકલડું મીઠું લોલ,  
::: મેં તો દીઠું દીઠું ને મંન મોહ્યું, કે લાલ મોરા,  
::: મેં તો દીઠું દીઠું ને મંન મોહ્યું, કે લાલ મોરા,  
:::: કેસૂડો કામણગારો જી લોલ.
::::: કેસૂડો કામણગારો જી લોલ.


ઉત્તરના વાયરાએ ઢંઢોળ્યાં વંન લોલ,  
ઉત્તરના વાયરાએ ઢંઢોળ્યાં વંન લોલ,  
:: જાગી વસંત, કૈંક જાગ્યાં જીવંન લોલ,  
:: જાગી વસંત, કૈંક જાગ્યાં જીવંન લોલ,  
::: મેં તો સુખડાંની સેજ તજી જોયું, કે લાલ મોરા,  
::: મેં તો સુખડાંની સેજ તજી જોયું, કે લાલ મોરા,  
:::: કેસૂડો કામણગારો જી લોલ.
::::: કેસૂડો કામણગારો જી લોલ.


રૂપલિયા વાટ મારી રૂપલિયા આશ લોલ,  
રૂપલિયા વાટ મારી રૂપલિયા આશ લોલ,  
:: સોનલા સૂરજ તારા, સોનલ ઉજાસ લોલ,  
:: સોનલા સૂરજ તારા, સોનલ ઉજાસ લોલ,  
::: તારી વેણુમાં વેણ મેં પરોવ્યું, કે લાલ મોરા,  
::: તારી વેણુમાં વેણ મેં પરોવ્યું, કે લાલ મોરા,  
:::: કેસૂડો કામણગારો જી લોલ.
::::: કેસૂડો કામણગારો જી લોલ.


૮-૨-૫૩
૮-૨-૫૩
</poem>
</poem>
{{Right|(મુદિતા, પૃ. ૬૨)}}
{{Right|(મુદિતા, પૃ. ૬૨)}}
{{HeaderNav2
|previous = ૪૬. પ્રભુ, દેજો
|next = ૪૮. કાહે કો?
}}

Latest revision as of 11:46, 18 September 2021

૪૭. ફાગણ ફૂલ

સુન્દરમ્

મને ફાગણનું એક ફૂલ આપો, કે લાલ મોરા,
કેસૂડો કામણગારો જી લોલ.

વનની વાટે તે વ્હાલા એક ફૂલ દીઠું લોલ,
એકલ કો ડાળ, એક એકલડું મીઠું લોલ,
મેં તો દીઠું દીઠું ને મંન મોહ્યું, કે લાલ મોરા,
કેસૂડો કામણગારો જી લોલ.

ઉત્તરના વાયરાએ ઢંઢોળ્યાં વંન લોલ,
જાગી વસંત, કૈંક જાગ્યાં જીવંન લોલ,
મેં તો સુખડાંની સેજ તજી જોયું, કે લાલ મોરા,
કેસૂડો કામણગારો જી લોલ.

રૂપલિયા વાટ મારી રૂપલિયા આશ લોલ,
સોનલા સૂરજ તારા, સોનલ ઉજાસ લોલ,
તારી વેણુમાં વેણ મેં પરોવ્યું, કે લાલ મોરા,
કેસૂડો કામણગારો જી લોલ.

૮-૨-૫૩

(મુદિતા, પૃ. ૬૨)