કાવ્ય-આચમન શ્રેણી – પ્રિયકાન્ત મણિયાર/ ૪. રજની અને મધ્યાહ્ન: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૪. રજની અને મધ્યાહ્ન| નલિન રાવળ}} <poem> સંસારના વિષમ સૌ વ્રણ શુ...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
(One intermediate revision by the same user not shown) | |||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|૪. રજની અને મધ્યાહ્ન| | {{Heading|૪. રજની અને મધ્યાહ્ન|પ્રિયકાન્ત મણિયાર}} | ||
<poem> | <poem> | ||
સંસારના વિષમ સૌ વ્રણ શું રુઝાયા | સંસારના વિષમ સૌ વ્રણ શું રુઝાયા | ||
Line 13: | Line 13: | ||
{{Right|(આ નભ ઝૂક્યું, પૃ. ૧૦)}} | {{Right|(આ નભ ઝૂક્યું, પૃ. ૧૦)}} | ||
</poem> | </poem> | ||
{{HeaderNav | |||
|previous = [[કાવ્ય-આચમન શ્રેણી – પ્રિયકાન્ત મણિયાર/ ૩. જાયા| ૩. જાયા]] | |||
|next = [[કાવ્ય-આચમન શ્રેણી – પ્રિયકાન્ત મણિયાર/ ૫. ફૉકલૅન્ડ રોડને જોતાં|૫. ફૉકલૅન્ડ રોડને જોતાં]] | |||
}} |
Latest revision as of 06:52, 21 September 2021
૪. રજની અને મધ્યાહ્ન
પ્રિયકાન્ત મણિયાર
સંસારના વિષમ સૌ વ્રણ શું રુઝાયા
એવી ઠરી વિમલ આ રજની પ્રશાંત;
ત્યાં દીપ કૈં અરવ એવું વદી બુઝાયા
થાશે ત્વચા નવલ આ ઊગતું પ્રભાત.
મધ્યાહ્નનું નીરખું કિન્તુ શું દૃશ્ય ઓરે!
આ ગ્રીષ્મની પ્રખર વ્યાકુલતાની માંહ્ય
પીંખી રહ્યો પલપલે ધરતીની કાય
રે સિંહરૂપ રવિ તો નિજ ક્રૂર ન્હોરે.
(આ નભ ઝૂક્યું, પૃ. ૧૦)