મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/મીરાં પદ (૩૪): Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|પદ (૩૪)|રમણ સોની}} <poem> લે ને તારી લાકડી (રાગ ગુર્જર) લેને તારી લ...")
 
No edit summary
 
(One intermediate revision by the same user not shown)
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}


{{Heading|પદ (૩૪)|રમણ સોની}}
{{Heading|પદ (૩૪)|મીરાં}}
<poem>
<poem>
લે ને તારી લાકડી
લે ને તારી લાકડી
Line 8: Line 8:
ગાયો તે ચરાવવા નહિ જાઉં માવડલી. {{space}} લેને તારી
ગાયો તે ચરાવવા નહિ જાઉં માવડલી. {{space}} લેને તારી
માખણ તો બલભદ્રને ખાયો, હમને પાયો ખાટી છાશલડી.
માખણ તો બલભદ્રને ખાયો, હમને પાયો ખાટી છાશલડી.
લેને વૃંદાવનને મારગ જાતાં, પાંવમેં ખૂંચે ઝીણી કાંકલડી.{{space}} લેને તારી
લેને વૃંદાવનને મારગ જાતાં, પાંવમેં ખૂંચે ઝીણી કાંકલડી. લેને તારી
મીરાંબાઈ કે પ્રભુ ગિરિધરના ગુણ, ચરણકમલ ચિત્ત રાખલડી.
મીરાંબાઈ કે પ્રભુ ગિરિધરના ગુણ, ચરણકમલ ચિત્ત રાખલડી.
::::::::::::: લેને તારી
::::::::::::: લેને તારી
</poem>
</poem>

Latest revision as of 06:00, 14 August 2021


પદ (૩૪)

મીરાં

લે ને તારી લાકડી
(રાગ ગુર્જર)
લેને તારી લાકડી રે, લેને તારી કામલી,
ગાયો તે ચરાવવા નહિ જાઉં માવડલી.           લેને તારી
માખણ તો બલભદ્રને ખાયો, હમને પાયો ખાટી છાશલડી.
લેને વૃંદાવનને મારગ જાતાં, પાંવમેં ખૂંચે ઝીણી કાંકલડી. લેને તારી
મીરાંબાઈ કે પ્રભુ ગિરિધરના ગુણ, ચરણકમલ ચિત્ત રાખલડી.
લેને તારી