મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /અભિમન્યુઆખ્યાન કડવું ૧: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
 
(One intermediate revision by the same user not shown)
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}

{{Heading|કડવું ૧| રમણ સોની}}
{{Heading|કડવું ૧| પ્રેમાનંદ}}
<poem>
<poem>
રાગ કેદારો
રાગ કેદારો
શ્રીશંભુસુતને હૃદે ધરી વર માગું વેગે કરી,

શ્રીહરિ ગાવાની ગત આવડે રે. ૧
શ્રીહરિ ગાવાની ગત આવડે રે.{{space}}
કમલાસનની કુંવરી! વાણીદાતા તું ખરી;
કમલાસનની કુંવરી! વાણીદાતા તું ખરી;
વાગીશ્વરી! વિદ્યા તમ જોતાં જડે રે. ૨
વાગીશ્વરી! વિદ્યા તમ જોતાં જડે રે.{{space}}

ઢાળ
::::::: ઢાળ

જડે વિદ્યા નિર્મળી, સરસ્વતી હોય તુષ્ટમાન;

પદબંધ કરવા ઇચ્છું છું અભિમન્યુનું આખ્યાન. ૩
પદબંધ કરવા ઇચ્છું છું અભિમન્યુનું આખ્યાન.{{space}}

વૈશંપાયન વાણી વદે: તું સુણ, જનમેજય રાય!
વૈશંપાયન વાણી વદે: તું સુણ, જનમેજય રાય!
દ્રોણપર્વની પાવન કથા સાંભળતાં દુ:ખ જાય. ૪
દ્રોણપર્વની પાવન કથા સાંભળતાં દુ:ખ જાય.{{space}}

કુરુક્ષેત્રમાં રાજને અર્થે કૌરવ-પાંડવ વઢિયા,

દસમે દિવસે બાણશય્યાએ ભીષ્મપિતામહ પડિયા. ૫
દસમે દિવસે બાણશય્યાએ ભીષ્મપિતામહ પડિયા.{{space}}

પાંડવનાં પ્રાક્રમ દેખીને કૌરવ માત્ર મન બીધા;

શકુનિશું દુર્યોધન મળીને દ્રોણ સેનાપતિ કીધા. ૬
શકુનિશું દુર્યોધન મળીને દ્રોણ સેનાપતિ કીધા.{{space}}

મહાતુમુલ ત્યાં યુદ્ધ હવું ને વહી ગયા બે દિંન,

અર્જુન-અભિમન બેથી હાર્યા દ્રોણાચાર્ય મુનિજંન. ૭
અર્જુન-અભિમન બેથી હાર્યા દ્રોણાચાર્ય મુનિજંન.{{space}}

સુભટ સર્વે મળીને બેઠા દુર્યોધનને દ્વારે;

કોને બોલવાની શક્તિ નહીં જે સૌભદ્રને મારે. ૮
કોને બોલવાની શક્તિ નહીં જે સૌભદ્રને મારે.{{space}}

કૌરવપતિએ બેહુ કર જોડી વીનવિયા ગુરુ દ્રોણ:

‘સ્વામી! સૌભદ્રેરૂપી સાગર તમ વિના તારે કોણ? ૯
‘સ્વામી! સૌભદ્રેરૂપી સાગર તમ વિના તારે કોણ?{{space}}

અર્જુને હસ્તી સંઘાતે હેલાં હણ્યો ભગદત્ત;

મુનિ! તમને મૂર્છા પમાડ્યા, અભિમન્યુ મહા ઉન્મત્ત.’ ૧૦
મુનિ! તમને મૂર્છા પમાડ્યા, અભિમન્યુ મહા ઉન્મત્ત.’{{space}} ૧૦

એવું કહીને મુગટ ઉતારી ગુરુને પાગે ધરિયો;

‘ગુરુ! બંધાવો તો હું બાંધું,’ એમ અહંકારી ઓચરિયો. ૧૧
‘ગુરુ! બંધાવો તો હું બાંધું,’ એમ અહંકારી ઓચરિયો.{{space}} ૧૧

રીસ કરીને ઋષિજી બોલ્યા, કર ઉદક-અંજલિ લીધી;

અભિમન્યુને મારવાની ગુરુ દ્રોણે પ્રતિજ્ઞા કીધી: ૧૨
અભિમન્યુને મારવાની ગુરુ દ્રોણે પ્રતિજ્ઞા કીધી:{{space}} ૧૨

‘સૌભદ્રે મેં કાલ મારવો,’ ઋષિનાં વચન શ્રવણે પડિયાં,

હરખ્યો હસ્તિનાપુરનો રાજા, દુંદુભિ ત્યાં ગડગડિયાં. ૧૩
હરખ્યો હસ્તિનાપુરનો રાજા, દુંદુભિ ત્યાં ગડગડિયાં.{{space}} ૧૩

શ્રીકૃષ્ણ ગયા અર્જુનને તેડી સંશપ્તકને પાસ;

ભૂધરે ભાણેજ પોતાનો કૌરવ-પે કરાવ્યો નાશ. ૧૪
ભૂધરે ભાણેજ પોતાનો કૌરવ-પે કરાવ્યો નાશ.{{space}} ૧૪

વૈશં પાયનનાં વચન સુણીને રાય જનમેજય પૂછે:

અભિમન્યુને મરાવ્યો મામે તે, કહોને, કારણ શું છે? ૧૫
અભિમન્યુને મરાવ્યો મામે તે, કહોને, કારણ શું છે? {{space}} ૧૫

વલણ
::::::: વલણ
કહોને કારણ કૃષ્ણજીનું જે કીધો મોટો કેર રે.

ધૃતરાષ્ટ્ર પૂછે સંજયને: મામા-ભાણેજને શાનું વેર રે? ૧૬
ધૃતરાષ્ટ્ર પૂછે સંજયને: મામા-ભાણેજને શાનું વેર રે?{{space}} ૧૬
</poem>
</poem>

Latest revision as of 07:54, 14 August 2021

કડવું ૧

પ્રેમાનંદ