મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /રણયજ્ઞ કડવું ૧: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|કડવું ૧| રમણ સોની}} <poem> રાગ કેદારો શ્રી ગણપતિને શિર નામી રે, સ...")
 
No edit summary
 
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}


{{Heading|કડવું ૧| રમણ સોની}}
{{Heading|કડવું ૧| પ્રેમાનંદ}}
<poem>
<poem>
રાગ કેદારો
રાગ કેદારો

Latest revision as of 07:56, 14 August 2021


કડવું ૧

પ્રેમાનંદ

રાગ કેદારો
શ્રી ગણપતિને શિર નામી રે, સમરું સીતનો સ્વામી રે;
રઘુનંદન બહુનામી રે: નિર્મળ વાણી આપીએ રે.          ૧
ઢાળ
વર્ણવું લીલા રઘુપતિની, વિમળ વાલ્મીકવાણી;
ભણે સુણે જે ભાવ-શું ધન્ય ધન્ય તે પ્રાણી.          ૨

શ્રીરામકથારસ પ્રેમે ન પીધો, તો દેહ ધર્યો શું કરવા?
એળે જનમ ખોયો અપરાધી, આવ્યો જનુની-જોબન હરવા!          ૩

વલણ
સાર શાસ્રપુરાણનું શ્રીભાગવત-રામચરિત્ર રે;
પ્રેમાનંદપ્રભુ રામનામે થાયે દેહ પવિત્ર રે.          ૧૦