અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/કૃષ્ણલાલ શ્રીધરાણી/આજ વાદળીએ આખી રાત: Difference between revisions
Jump to navigation
Jump to search

કૃષ્ણલાલ શ્રીધરાણી • આજ વાદળીએ આખી રાત • સ્વરનિયોજન: અમર ભટ્ટ • સ્વર: ગાર્ગી વોરા

(Created page with "{{SetTitle}} {{Heading|આજ વાદળીએ આખી રાત|કૃષ્ણલાલ શ્રીધરાણી}} <poem> આજ વાદળીએ આખી રા...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |

(One intermediate revision by one other user not shown) | |||
Line 20: | Line 20: | ||
વર્ષા રડે, રડું હું તોય ના રડાય… | વર્ષા રડે, રડું હું તોય ના રડાય… | ||
</poem> | </poem> | ||

{{#widget:Audio | |||
|url=https://wiki.ekatrafoundation.org/images/2/22/Aaj_Vaadalie-Amar_Bhatt.mp3 | |||

કૃષ્ણલાલ શ્રીધરાણી • આજ વાદળીએ આખી રાત • સ્વરનિયોજન: અમર ભટ્ટ • સ્વર: ગાર્ગી વોરા | |||

{{HeaderNav | |||
|previous=[[ અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/કૃષ્ણલાલ શ્રીધરાણી/પતંગિયું ને ચંબેલી | પતંગિયું ને ચંબેલી ]] | મળું મળું વ્હાલાને ક્યારે ? ]] | |||
|next = [[ અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/પ્રહલાદ પારેખ/બારી બહાર | બારી બહાર]] | વર્ષોની બંધ બારીને આજ જ્યારે ઉઘાડતો]] | |||

Latest revision as of 06:42, 21 October 2021
આજ વાદળીએ આખી રાત
કૃષ્ણલાલ શ્રીધરાણી
આજ વાદળીએ આખી રાત વરસ્યા કીધું
મેહુલાએ માંડી મીટ;
ધરણીએ પ્રેમરસ પ્યાલું પીધું…
નદીઓનાં નીર માંહી જોબન ચડ્યાં
એની ફાટ ફાટ કાય;
એની છાતી ના સમાય;
ટમકીને મેઘલાએ ચુંબન મઢયાં…
ઉરને એકાંત ગોખ એકલતા આરડે !
કોઈ આવો વેચાઉ;
જ્યાં દોરો ત્યાં જાઉં;
મારા અંગ અંગ ભૂખ્યાં;
ઝરો પ્રેમરસ! સૂક્યાં; લઇ જાઓ !
આ એકલતા શેય ના સહાય!
વર્ષા રડે, રડું હું તોય ના રડાય…
કૃષ્ણલાલ શ્રીધરાણી • આજ વાદળીએ આખી રાત • સ્વરનિયોજન: અમર ભટ્ટ • સ્વર: ગાર્ગી વોરા