અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ઉમાશંકર જોશી/એક ઝાડ: Difference between revisions
Jump to navigation
Jump to search
◼
No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
(3 intermediate revisions by one other user not shown) | |||
Line 18: | Line 18: | ||
{{Right|અમદાવાદ, ૯-૮-૧૯૭૧}} | {{Right|અમદાવાદ, ૯-૮-૧૯૭૧}} | ||
{{Right|(સમગ્ર કવિતા, બીજી આ., ૧૯૯૮, પૃ. ૭૩૧)}} | |||
</poem> | </poem> | ||
<br> | <br> | ||
<center>◼ | <center>◼ | ||
[https://ekatra.pressbooks.pub/kavyasvado/chapter/ | [https://ekatra.pressbooks.pub/kavyasvado/chapter/એક-ઝાડ-જીવનના-આશ્લેષમાં/ આસ્વાદ: જીવનના આશ્લેષમાં ઊછરતું મૃત્યુફળ — રમણીક સોમેશ્વર] | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | |||
|previous = માઈલોના માઈલો મારી અંદર | |||
|next = મૂળિયાં | |||
}} |
Latest revision as of 13:09, 20 October 2021
એક ઝાડ
ઉમાશંકર જોશી
મારા બારણા સામે એક ઝાડ સુકાઈ રહ્યું છે.
હું ચિત્રકાર નથી તેનો અફસોસ મને આટલો કદી ન હતો.
નર્યું રેખાઓનું માળખું છે એ.
એને ચરણે ઊભીને એને જોઉં છું.
પીધુંલીધુંદીધું એ ખંખેરીને ઊભું ન હો.
અટારીએથી રાત્રિઓના આછાઘેરા ઉજાસમાં ઝાંખી લઉં છું
વ્યક્તિત્વની ભિન્ન ભિન્ન અદાઓ એની:
મૌન ગૌરવ, બરછટ શુષ્કતા, મમતા આ ધરતીની...
શાખાબાહુઓ વચ્ચે એણે છાતી સરસું ઝાલી રાખ્યું છે જાણે
મૃત્યુફળ.
અમદાવાદ, ૯-૮-૧૯૭૧
(સમગ્ર કવિતા, બીજી આ., ૧૯૯૮, પૃ. ૭૩૧)