કાવ્ય-આચમન શ્રેણી: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary

(21 intermediate revisions by 4 users not shown)
Line 1: Line 1:
{{#seo:
|title_mode= replace
|title= કાવ્ય-આચમન શ્રેણી - Ekatra Wiki
|keywords= ગુજરાતી કવિતા, કાવ્ય-આચમન શ્રેણી, આધુનિક ગુજરાતી સાહિત્ય
|description=This is home page for this wiki
|image= ATHWA-Gulammohammed-Sheikh title.jpg
|image_alt=Wiki Logo
|site_name=Ekatra Wiki
|locale=gu-IN
|type=website
|modified_time={{REVISIONYEAR}}-{{REVISIONMONTH}}-{{REVISIONDAY2}}

{{DISPLAYTITLE:{{FULLPAGENAME}}}}
{{DISPLAYTITLE:{{FULLPAGENAME}}}}

{{Heading|‘કાવ્ય-આચમન’ શ્રેણી| સંપાદકો: યોગેશ જોષી, ઊર્મિલા ઠાકર}}
{{Heading|‘કાવ્ય-આચમન’ શ્રેણી| સંપાદકો: યોગેશ જોષી, ઊર્મિલા ઠાકર}}
{{Poem2Open}}
વીસમી સદીના પ્રશિષ્ટ કવિઓનાં ચૂંટેલાં કાવ્યોનું eBook થકી આચમન કરાવતી ‘કાવ્ય-આચમન’ શ્રેણી પાંચેક સંપુટમાં પ્રગટ થશે; દરેક સંપુટમાં દસ કવિઓ. આ શ્રેણીનું સંપાદન યોગેશ જોષી તથા ઊર્મિલા ઠાકર કરી રહ્યાં છે. દરેક પુસ્તકમાં કવિનો પરિચય તથા એમનાં કાવ્યો વિશે આસ્વાદમૂલક આલેખ પણ પ્રગટ થશે. આ શ્રેણીના પહેલા સંપુટમાં દસ કવિઓની eBook પ્રગટ થશે. આ કવિઓ છે —
1. સુન્દરમ્, 2. નિરંજન ભગત, 3. પ્રિયકાન્ત મણિયાર, 4. ઉશનસ્, 5. જયન્ત પાઠક, 6. ચંદ્રકાન્ત શેઠ, 7. રમેશ પારેખ, 8. બાલમુકુન્દ દવે, 9. ઝવેરચંદ મેઘાણી અને 10. નલિન રાવળ.

eBookના અંતે  ‘કાવ્યગાન-આચમન’ પણ ઉમેરાશે, જેનું સંકલન અમર ભટ્ટ કરશે.

{{Poem2Close}}

Line 31: Line 39:

{{ContentBox
{{ContentBox
|heading = ‘કાવ્ય-આચમન’ શ્રેણી
|heading = ‘કાવ્ય-આચમન’ શ્રેણી સંપુટ : ૧
|boxstyle = lightpink
|boxstyle = lightpink
|text =
|text =
Line 83: Line 91:
| title = [[કાવ્ય-આચમન શ્રેણી – બાલમુકુન્દ દવે]]
| title = [[કાવ્ય-આચમન શ્રેણી – બાલમુકુન્દ દવે]]
| cover_image = File:5-Balmukund Dave.jpg
| cover_image = File:5-Balmukund Dave.jpg
| editor = યોગેશ જોષી, ઊર્મિલા ઠાકર

{{BookItem
| title = [[કાવ્ય-આચમન શ્રેણી – ઝવેરચંદ મેઘાણી]]
| cover_image = File:9-Meghani.png
| editor = યોગેશ જોષી, ઊર્મિલા ઠાકર
| editor = યોગેશ જોષી, ઊર્મિલા ઠાકર

Line 89: Line 103:
| title = [[કાવ્ય-આચમન શ્રેણી – નલિન રાવળ]]
| title = [[કાવ્ય-આચમન શ્રેણી – નલિન રાવળ]]
| cover_image = File:Nalin Raval-1.jpg
| cover_image = File:Nalin Raval-1.jpg
| editor = યોગેશ જોષી, ઊર્મિલા ઠાકર

{{BookContainerClose}}
{{ContentBox
|heading = ‘કાવ્ય-આચમન’ શ્રેણી સંપુટ : ૨
|boxstyle = lightpink
|text =

{{BookContainerOpen}}
{{BookItem
| title = [[કાવ્ય-આચમન શ્રેણી – ન્હાનાલાલ]]
| cover_image = File:14._નાનાલાલ.png
| editor = યોગેશ જોષી, ઊર્મિલા ઠાકર

{{BookItem
| title = [[કાવ્ય-આચમન શ્રેણી – ઉમાશંકર જોશી]]
| cover_image = File:11. ઉમાશંકર જોશી.png
| editor = યોગેશ જોષી, ઊર્મિલા ઠાકર

{{BookItem
| title = [[કાવ્ય-આચમન શ્રેણી – રાજેન્દ્ર શાહ]]
| cover_image = File:12. રાજેન્દ્ર શાહ.png
| editor = યોગેશ જોષી, ઊર્મિલા ઠાકર

{{BookItem
| title = [[કાવ્ય-આચમન શ્રેણી - પ્રહ્લાદ પારેખ]]
| cover_image = File:Prahlad.png
| editor = યોગેશ જોષી, ઊર્મિલા ઠાકર

{{BookItem
| title = [[કાવ્ય-આચમન શ્રેણી – લાભશંકર ઠાકર]]
| cover_image = File:20. લાભશંકર ઠાકર.png
| editor = યોગેશ જોષી, ઊર્મિલા ઠાકર

{{BookItem
| title = [[કાવ્ય-આચમન શ્રેણી – રાવજી પટેલ]]
| cover_image = File:Ravji Patel.png
| editor = યોગેશ જોષી, ઊર્મિલા ઠાકર

{{BookItem
| title = [[કાવ્ય-આચમન શ્રેણી – ચિનુ મોદી]]
| cover_image = File:Chinumodi1.png
| editor = યોગેશ જોષી, ઊર્મિલા ઠાકર

{{BookItem
| title = [[કાવ્ય-આચમન શ્રેણી – વેણીભાઈ પુરોહિત]]
| cover_image = File:18 વેણીભાઈ પુરોહિત.png
| editor = યોગેશ જોષી, ઊર્મિલા ઠાકર

{{BookItem
| title = [[કાવ્ય-આચમન શ્રેણી – મનહર મોદી]]
| cover_image = File:19. મનહર મોદી.png
| editor = યોગેશ જોષી, ઊર્મિલા ઠાકર

{{BookItem
| title = [[કાવ્ય-આચમન શ્રેણી – હરિકૃષ્ણ પાઠક]]
| cover_image = File:13 હરિકૃષ્ણ પાઠક.png
| editor = યોગેશ જોષી, ઊર્મિલા ઠાકર

{{ContentBox
|heading = ‘કાવ્ય-આચમન’ શ્રેણી સંપુટ : ૩
|boxstyle = lightpink
|text =

{{BookContainerOpen}}
{{BookItem
| title = [[કાવ્ય-આચમન શ્રેણી – રામનારાયણ વિશ્વનાથ પાઠક ‘શેષ’]]
| cover_image = File:25. રામનારાયણ વિ. પાઠક.png
| editor = યોગેશ જોષી, ઊર્મિલા ઠાકર
| editor = યોગેશ જોષી, ઊર્મિલા ઠાકર

{{BookItem
| title = [[કાવ્ય-આચમન શ્રેણી – કૃષ્ણલાલ શ્રીધરાણી]]
| cover_image = File:KAS_-_Krushnalal_Shridhrani_Book_Cover.png
| editor = યોગેશ જોષી, ઊર્મિલા ઠાકર

{{BookItem
| title = [[કાવ્ય-આચમન શ્રેણી – મકરન્દ દવે]]
| cover_image = File:22._મકરન્દ_દવે.png
| editor = યોગેશ જોષી, ઊર્મિલા ઠાકર

{{BookItem
| title = [[કાવ્ય-આચમન શ્રેણી – હરીન્દ્ર દવે]]
| cover_image = File:21._Harindra_Dave.png
| editor = યોગેશ જોષી, ઊર્મિલા ઠાકર

{{BookItem
| title = [[કાવ્ય-આચમન શ્રેણી – શૂન્ય પાલનપુરી]]
| cover_image = File:24._શૂન્ય_પાલનપુરી.png
| editor = યોગેશ જોષી, ઊર્મિલા ઠાકર

{{BookItem
| title = [[કાવ્ય-આચમન શ્રેણી – હસમુખ પાઠક]]
| cover_image = File:KAS_-_Hasmukh_Pathak_Book_Cover.png
| editor = યોગેશ જોષી, ઊર્મિલા ઠાકર

{{BookItem
| title = [[કાવ્ય-આચમન શ્રેણી – ગુલામમોહમ્મદ શેખ]]
| cover_image = File:KAS_Gulam_Mohammed_Book_Cover.png
| editor = યોગેશ જોષી, ઊર્મિલા ઠાકર

{{BookItem
| title = [[કાવ્ય-આચમન શ્રેણી – પન્ના નાયક]]
| cover_image = File:KAS_Panna_Nayak_Book_Cover.png
| editor = યોગેશ જોષી, ઊર્મિલા ઠાકર

{{BookItem
| title = [[કાવ્ય-આચમન શ્રેણી – માધવ રામાનુજ]]
| cover_image = File:23._માધવ_રામાનુજ.png
| editor = યોગેશ જોષી, ઊર્મિલા ઠાકર

{{BookContainerClose}}
{{BookContainerClose}}

Latest revision as of 01:57, 1 June 2024

‘કાવ્ય-આચમન’ શ્રેણી

સંપાદકો: યોગેશ જોષી, ઊર્મિલા ઠાકર

સંપાદકીય

હિમાલયમાં જન્મી, દરિયાને મળતી ગંગાની જેમ ગુજરાતી કવિતા વહેતી રહી છે. એમાંથી કાવ્ય-આચમન કરવાનું મન થયું. આચમન કરતાં જ કાવ્યભૂખ જાગી. ઇન્ટરનેટયુગ તો એકવીસમી સદીમાં વિકાસ પામ્યો. વીસમી સદીમાં તો કાવ્યભૂખ સંતોષવા ‘નગરી નગરી દ્વારે દ્વારે ઢૂંઢું રે સાંવરિયા’ની જેમ, ગ્રંથાલય ગ્રંથાલય ફરવું પડતું. કોઈ કાવ્યગ્રંથ ક્યાંય ન મળે તો છેવટે ગૂજરાત વિદ્યાપીઠ, ગ્રંથાલયનો કૉપીરાઇટ્સ વિભાગ ફંફોસવો પડતો.

ગુજરાતી કવિતાના દરિયામાં મરજીવાની જેમ અનેક વાર, વારંવાર ડૂબકીઓ મારી છે. મોટે ભાગે ખાલી છીપલાંના ઢગલેઢગલા હાથ લાગ્યા છે, પણ કોઈ કોઈ છીપલાંમાંથી સાચાં મોતી મળ્યાં છે. એ મોતીમાંથી નાનકડો નવલખો હાર કરવાનું અને કાવ્યપ્રેમીઓને ધરવાનું મન થયું. એમાંથી આ ‘કાવ્ય-આચમન શ્રેણી’નો વિચાર સ્ફુર્યો ને થયું, ગુજરાતી કવિતાના મહાઅન્નકૂટમાંથી પડિયા ભરી ભરીને પ્રસાદ વહેંચ્યો હોય તો? એક એક કવિ લઈ, એમનાં સમગ્ર કાવ્યોમાંથી પસાર થઈ, એકાદ પડિયામાં માય એટલો કાવ્યપ્રસાદ લઈને વહેંચીએ, ‘ગમતાંનો ગુલાલ’ કરીએ.

કાવ્યપ્રસાદના નાનકડા પડિયામાં બધી વિવિધ વાનગીઓમાંથી પસંદ કરીને જરી જરી મૂકી છે. આથી કેટલાંક ઉત્તમ કાવ્યોનો પડિયામાં સમાવેશ ન થાય એવુંય બને. પણ દરેક કાવ્ય નીચે એનો સ્રોત આપ્યો છે. વધારે પ્રસાદની ઇચ્છા થાય એ મૂળ કાવ્યસંગ્રહ સુધી જઈ શકે. દરેક કવિનો અને એમની કવિતાનો એક વિલક્ષણ લાક્ષણિક રેખાઓવાળો ચહેરો ઊપસે એ રીતે કાવ્યોની પસંદગી કરાઈ છે. ક્યારેક, શુદ્ધ કવિતાની દૃષ્ટિએ કોઈ કાવ્ય ઊણું ઊતરતું હોય એવુંય લાગે, પણ એમાં, ભલે સીધાં કથન દ્વારા, ઐતિહાસિક-સાંસ્કૃતિક-ભારતીય સંદર્ભો પમાતા હોય તો તેવી રચનાઓમાંથીય કેટલીક આમાં સમાવી છે. દરેક કાવ્યગ્રંથમાં અંતે કવિ તથા એમની કવિતા વિશે પરિચયાત્મક આસ્વાદલેખ મૂક્યો છે. આ ‘કાવ્ય-આચમન શ્રેણી’ સહૃદય ભાવકોમાં કાવ્યભૂખ જગવશે એવી શ્રદ્ધા છે.

કાવ્યપ્રેમીઓને આ કાવ્યપ્રસાદ ઈ-બુક રૂપે આંગળીના ટેરવાંવગો કરી આપવા બદલ મિત્ર અતુલ રાવલ તથા એકત્ર ફાઉન્ડેશનનો હૃદયપૂર્વક આભાર માનું છું.

તા. ૨-૪-૨૦૨૧, અમદાવાદ

— યોગેશ જોષી

‘કાવ્ય-આચમન’ શ્રેણી સંપુટ : ૧
Sundram-1.jpg

સંપાદક: યોગેશ જોષી, ઊર્મિલા ઠાકર

Asvad Shreni-Niranjan Bhagat-title.jpg

સંપાદક: યોગેશ જોષી, ઊર્મિલા ઠાકર

Priyakant Maniar-1.jpg

સંપાદક: યોગેશ જોષી, ઊર્મિલા ઠાકર

Ushnas F-1.jpg

સંપાદક: યોગેશ જોષી, ઊર્મિલા ઠાકર

Asvad Shreni-Jayant Pathak-title.jpg

સંપાદક: યોગેશ જોષી, ઊર્મિલા ઠાકર

Chandrakant Sheth-1.jpg

સંપાદક: યોગેશ જોષી, ઊર્મિલા ઠાકર

10-Ramesh Parekh (1).png

સંપાદક: યોગેશ જોષી, ઊર્મિલા ઠાકર

5-Balmukund Dave.jpg

સંપાદક: યોગેશ જોષી, ઊર્મિલા ઠાકર

9-Meghani.png

સંપાદક: યોગેશ જોષી, ઊર્મિલા ઠાકર

Nalin Raval-1.jpg

સંપાદક: યોગેશ જોષી, ઊર્મિલા ઠાકર

‘કાવ્ય-આચમન’ શ્રેણી સંપુટ : ૨
14. નાનાલાલ.png

સંપાદક: યોગેશ જોષી, ઊર્મિલા ઠાકર

11. ઉમાશંકર જોશી.png

સંપાદક: યોગેશ જોષી, ઊર્મિલા ઠાકર

12. રાજેન્દ્ર શાહ.png

સંપાદક: યોગેશ જોષી, ઊર્મિલા ઠાકર

Prahlad.png

સંપાદક: યોગેશ જોષી, ઊર્મિલા ઠાકર

20. લાભશંકર ઠાકર.png

સંપાદક: યોગેશ જોષી, ઊર્મિલા ઠાકર

Ravji Patel.png

સંપાદક: યોગેશ જોષી, ઊર્મિલા ઠાકર

Chinumodi1.png

સંપાદક: યોગેશ જોષી, ઊર્મિલા ઠાકર

18 વેણીભાઈ પુરોહિત.png

સંપાદક: યોગેશ જોષી, ઊર્મિલા ઠાકર

19. મનહર મોદી.png

સંપાદક: યોગેશ જોષી, ઊર્મિલા ઠાકર

13 હરિકૃષ્ણ પાઠક.png

સંપાદક: યોગેશ જોષી, ઊર્મિલા ઠાકર

‘કાવ્ય-આચમન’ શ્રેણી સંપુટ : ૩

KAS - Krushnalal Shridhrani Book Cover.png

સંપાદક: યોગેશ જોષી, ઊર્મિલા ઠાકર

22. મકરન્દ દવે.png

સંપાદક: યોગેશ જોષી, ઊર્મિલા ઠાકર

21. Harindra Dave.png

સંપાદક: યોગેશ જોષી, ઊર્મિલા ઠાકર

24. શૂન્ય પાલનપુરી.png

સંપાદક: યોગેશ જોષી, ઊર્મિલા ઠાકર

KAS - Hasmukh Pathak Book Cover.png

સંપાદક: યોગેશ જોષી, ઊર્મિલા ઠાકર

KAS Gulam Mohammed Book Cover.png

સંપાદક: યોગેશ જોષી, ઊર્મિલા ઠાકર

KAS Panna Nayak Book Cover.png

સંપાદક: યોગેશ જોષી, ઊર્મિલા ઠાકર

23. માધવ રામાનુજ.png

સંપાદક: યોગેશ જોષી, ઊર્મિલા ઠાકર