કાવ્ય-આચમન શ્રેણી – સુન્દરમ્/૧૨. એક સવારે: Difference between revisions

From Ekatra Foundation
Jump to navigation Jump to search
MeghaBhavsar (talk | contribs)
No edit summary
MeghaBhavsar (talk | contribs)
No edit summary
 
Line 20: Line 20:

{{HeaderNav2
{{HeaderNav
|previous = [[કાવ્ય-આચમન શ્રેણી – સુન્દરમ્/૧૧. રંગ રંગ વાદળિયાં|૧૧. રંગ રંગ વાદળિયાં]]
|previous = [[કાવ્ય-આચમન શ્રેણી – સુન્દરમ્/૧૧. રંગ રંગ વાદળિયાં|૧૧. રંગ રંગ વાદળિયાં]]
|next = [[કાવ્ય-આચમન શ્રેણી – સુન્દરમ્/૧૩. હંકારી જા|૧૩. હંકારી જા]]
|next = [[કાવ્ય-આચમન શ્રેણી – સુન્દરમ્/૧૩. હંકારી જા|૧૩. હંકારી જા]]
}}
}}

Latest revision as of 11:10, 18 September 2021

૧૨. એક સવારે

સુન્દરમ્

એક સવારે આવી
મુજને કોણ ગયું ઝબકાવી?

વસંતની ફૂલમાળા પ્હેરી,
કોકિલની લઈ બંસી,
પગારની પાવડીએ આવી,
કોણ ગયું ઉર પેસી? મુજનેo

કિરણ તણી કોમળ અંગુલિએ
મુજ ચેતન ઝંકારી,
તેજ તરંગે રમાડતું મને
સોનલ એના સ્નેહસુહાગે
કોણ રહ્યું ઠમકારી? મુજનેo

(વસુધા, ૧૯૬૪ પૃ. ૫)