સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/મો. ક. ગાંધી/શુદ્ધ કાંચન: Difference between revisions
Jump to navigation
Jump to search
(Created page with "{{Poem2Open}} {{space}} આનંદશંકરભાઈએ‘હિંદુધર્મનીબાળપોથી’ લખેલીછે, પણએવૃદ્ધપુ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
આનંદશંકરભાઈએ ‘હિંદુ ધર્મની બાળપોથી’ લખેલી છે, પણ એ વૃદ્ધ પુરુષો પણ રસપૂર્વક વાંચી શકે અને જ્ઞાન મેળવી શકે એવી છે. મને તો એ અલૌકિક ગ્રંથ લાગે છે. એમાંથી હું તો રસના ઘૂંટડા પી રહ્યો છું. આનંદશંકરભાઈના બહોળા વાચન-મનનું આ પુસ્તક દોહનરૂપ છે. આનંદશંકર ધ્રુવના ધર્મ ઉપરના સુંદર નિબંધોનો સંગ્રહ [‘આપણો ધર્મ’] શુદ્ધ કાંચન છે. આ નિબંધોથી મને ભારે સુખ મળ્યું છે. | |||
{{Poem2Close}} | {{Poem2Close}} |
Latest revision as of 11:57, 26 September 2022
આનંદશંકરભાઈએ ‘હિંદુ ધર્મની બાળપોથી’ લખેલી છે, પણ એ વૃદ્ધ પુરુષો પણ રસપૂર્વક વાંચી શકે અને જ્ઞાન મેળવી શકે એવી છે. મને તો એ અલૌકિક ગ્રંથ લાગે છે. એમાંથી હું તો રસના ઘૂંટડા પી રહ્યો છું. આનંદશંકરભાઈના બહોળા વાચન-મનનું આ પુસ્તક દોહનરૂપ છે. આનંદશંકર ધ્રુવના ધર્મ ઉપરના સુંદર નિબંધોનો સંગ્રહ [‘આપણો ધર્મ’] શુદ્ધ કાંચન છે. આ નિબંધોથી મને ભારે સુખ મળ્યું છે.