કુંવરબાઈનું મામેરું/કડવું ૧૬: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
 
Line 8: Line 8:
   
   
(રાગ ધન્યાશ્રી)
(રાગ ધન્યાશ્રી)
કોડ પહોંત્યાં કુંવરવહુના,    ભાંગ્યું ભવનું મહેણું જી;
કોડ<ref>કોડ = અંતરની ઇચ્છા, અભિલાષા </ref> પહોંત્યાં કુંવરવહુના,    ભાંગ્યું ભવનું મહેણું જી;
મનગમતી પહેરામણી પામ્યાં,  જેહને જેવું લહેણું જી.{{space}} ૧
મનગમતી પહેરામણી પામ્યાં,  જેહને જેવું લહેણું જી.{{space}} ૧


Line 23: Line 23:
‘પહેરામણી કોને નવ પહોંતી,’  કોને નામે ભરડે જી.{{space}} ૫
‘પહેરામણી કોને નવ પહોંતી,’  કોને નામે ભરડે જી.{{space}} ૫


‘પહેરામણી પરન્યાતી પામ્યાં, ગયાં ઘરનાં માણસ ભૂલી જી;
‘પહેરામણી પરન્યાતી<ref>પરન્યાતી = (નાગર સિવાયની) બીજી જ્ઞાતિનાં </ref> પામ્યાં, ગયાં ઘરનાં માણસ ભૂલી જી;
એક  કટકો  કાપડું  નવ પામી    પુત્રી  મારી  ફૂલફૂલી જી.{{space}} ૬
એક  કટકો  કાપડું  નવ પામી    પુત્રી  મારી  ફૂલફૂલી<ref>ફૂલફૂલી = ફૂલ જેવી ખીલેલી </ref> જી.{{space}} ૬


મુને આપ્યું  તે  પાછું લ્યો, ભાભી!  રાખડીબંધામણ જી,
મુને આપ્યું  તે  પાછું લ્યો, ભાભી!  રાખડીબંધામણ જી,
Line 55: Line 55:
પ્રીત્યે કરી જે  ગાય સાંભળે  દારિદ્ર્ય  તેનું  જાય  જી,
પ્રીત્યે કરી જે  ગાય સાંભળે  દારિદ્ર્ય  તેનું  જાય  જી,
બેહુ કર જોડી કહે પ્રેમાનંદ, રાખો હરિ હૃદયા માંય  જી.{{space}}           ૧૬  
બેહુ કર જોડી કહે પ્રેમાનંદ, રાખો હરિ હૃદયા માંય  જી.{{space}}           ૧૬  
</poem>
</poem><br>


{{HeaderNav2
{{HeaderNav2
|previous = કડવું ૧૫
|previous = કડવું ૧૫
|next = આખ્યાન કાવ્યનું સ્વરૂપ અને વિકાસગતિ
|next = આખ્યાન કાવ્યનું સ્વરૂપ અને વિકાસગતિ
}}
}}<br>
18,450

edits