ઓખાહરણ/કડવું ૧૫: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|કડવું ૧૫|}} <poem> </poem>
{{HeaderNav2 |previous = ?????-????? |next = ????? }}

No edit summary

(4 intermediate revisions by the same user not shown)
Line 3: Line 3:

<poem>
<poem>
{{Color|Blue|[મંત્રી કૌભાંડ અને સૈનિકોના પડકારને વળતો પ્રત્યુતર આપવા તત્પર બનેલા અનિરૂધ્ધને ઓખા વારે છે. છેવટે, ઓખાના ખોળામાં અનિરૂધ્ધ બેસીને પોતાની નિડરતાં દર્શાવી દુશ્મનોને ઉશ્કેરે છે.]}}
::::'''રાગ ગોડી'''
કન્યાએ ક્રોધ ચડાવિયો, થયું હાકોટ્યો પ્રધાન :
‘લંપટ! બોલતાં લાજે નહિ, તારી વૃદ્ધપણે ગઈ સાન. – કન્યાએ ૧
પાપી! પ્રાણ લેવાને આવિયો, બોલે ક્ષુદ્ર વચન,<ref>ક્ષદ્રવચન-ખરાબ વચનો</ref>
એવા સાjg કીધી જોઈએ તારી જીભડી છેદન. – કન્યાએ ૨
તુંને ડાહ્યો દાનવ જાણતી, ભારેખમ રે, કૌભાંડ!
કૂડા આળ<ref>કૂડાં આળ- ખોટા આરોપો</ref> ન ચડાવીએ, ભાંગી પડે બ્રહ્માંડ. – કન્યાએ ૩
કહેવા દે માહરી માતને, પછે તાહરી રે વાત,
હું તો હત્યા આપીશ તુજને, કરું સાગર ઝંપાપાત.’ – કન્યાએ ૪
ત્યારે પ્રધાન લાગ્યો કંપવા, ‘પુત્રી! તમો પરમ પવિત્ર;’
પછે કાલાવાલા માંડિયા, ન જાણ્યાં સ્ત્રી-ચરિત્ર – કન્યાએ ૫
‘બાઈ! રાજાએ મુને મોકલ્યો, લોકે પાડ્યો વિરોધ;
પૂછ્યા સારુ શું આવડું? મુજ રંક ઉપર શો ક્રોધ ? – કન્યાએ ૬
એવું કહીને સેવક મોકલ્યો રાય બાણાસુરની પાસ,
રાજાએ મંત્રીને કહાવિયું, ‘ચડીને જોજો આવાસ.’ – કન્યાએ ૭
કૌભાંડ ક્રોધ કરીને ગાજિયો, વજડાવ્યાં નિશાણ,
‘માળિયેથી બંને ઊતરો, તમને બાણાસુરની આણ.’ – કન્યાએ ૮
પછે દાસને આજ્ઞા આપી, ‘એકસ્થંભ કરો છેદંન,’
ઓખાએ આંસુ ઢાળિયાં, ‘મારો ચંપાશે<ref>ચંપાશે-મૃત્યુ પામશે</ref>સ્વામિન.’ – કન્યાએ ૯
હોંકારો અસુરનો સાંભળી ઊભો થયો અનિરુદ્ધ,
મેઘની પેરે ગાજિયો, કંપાવી નગરી બદ્ધ. –કન્યાએ ૧૦
મંત્રી કહે, ‘સુભટ! સાંભળો, કોઈ બળિયો જોદ્ધો અહીંહ,
આપણે નાદે હાકી ઊઠિયો, જેમ મેઘનાદે સિંહ.’ – કન્યાએ ૧૧
ઓખાએ નાથ બાથમાં ઘાલિયો, ‘શું જાઓ છો વહીવહી?<ref>વહીવહી-દોડીદોડી</ref>
મરડી મરડી શું જાઓ છો? અરે દૈવડા! જાઉં ક્યહીં? – કન્યાએ ૧૨
આ શો ઊજમ<ref>ઊજમ-ઉન્માદ</ref> વઢવા તણો? સામું નથી કામનું ધામ;
દાનવને માનવ જીતે નહિ, એ નોકે રતિસંગ્રામ.’ – કન્યાએ ૧૩
નાથ કહે, ‘સુણ સુંદરી! વાત તો સઘળે થઈ,
હવે ચોરી શાની? ચાલો આપણે બેસીએ બારીએ જઈ.’ – કન્યાએ ૧૪
::::'''વલણ'''
નરનારી બેઠાં બારીએ, વાત પ્રીતે કીધી રે,
છજે ભજે કામકુંવર, ને ઓખા ઓછંગે<ref>ઓછંગ-ખોળો</ref> લીધી રે. ૧૫
</poem>
</poem>

{{HeaderNav2
{{HeaderNav2
|previous = ?????-?????
|previous = કડવું ૧૪
|next = ?????
|next = કડવું ૧૬

Latest revision as of 05:46, 3 November 2021

કડવું ૧૫

[મંત્રી કૌભાંડ અને સૈનિકોના પડકારને વળતો પ્રત્યુતર આપવા તત્પર બનેલા અનિરૂધ્ધને ઓખા વારે છે. છેવટે, ઓખાના ખોળામાં અનિરૂધ્ધ બેસીને પોતાની નિડરતાં દર્શાવી દુશ્મનોને ઉશ્કેરે છે.]

રાગ ગોડી
કન્યાએ ક્રોધ ચડાવિયો, થયું હાકોટ્યો પ્રધાન :
‘લંપટ! બોલતાં લાજે નહિ, તારી વૃદ્ધપણે ગઈ સાન. – કન્યાએ ૧

પાપી! પ્રાણ લેવાને આવિયો, બોલે ક્ષુદ્ર વચન,[1]
એવા સાjg કીધી જોઈએ તારી જીભડી છેદન. – કન્યાએ ૨

તુંને ડાહ્યો દાનવ જાણતી, ભારેખમ રે, કૌભાંડ!
કૂડા આળ[2] ન ચડાવીએ, ભાંગી પડે બ્રહ્માંડ. – કન્યાએ ૩

કહેવા દે માહરી માતને, પછે તાહરી રે વાત,
હું તો હત્યા આપીશ તુજને, કરું સાગર ઝંપાપાત.’ – કન્યાએ ૪

ત્યારે પ્રધાન લાગ્યો કંપવા, ‘પુત્રી! તમો પરમ પવિત્ર;’
પછે કાલાવાલા માંડિયા, ન જાણ્યાં સ્ત્રી-ચરિત્ર – કન્યાએ ૫

‘બાઈ! રાજાએ મુને મોકલ્યો, લોકે પાડ્યો વિરોધ;
પૂછ્યા સારુ શું આવડું? મુજ રંક ઉપર શો ક્રોધ ? – કન્યાએ ૬

એવું કહીને સેવક મોકલ્યો રાય બાણાસુરની પાસ,
રાજાએ મંત્રીને કહાવિયું, ‘ચડીને જોજો આવાસ.’ – કન્યાએ ૭

કૌભાંડ ક્રોધ કરીને ગાજિયો, વજડાવ્યાં નિશાણ,
‘માળિયેથી બંને ઊતરો, તમને બાણાસુરની આણ.’ – કન્યાએ ૮

પછે દાસને આજ્ઞા આપી, ‘એકસ્થંભ કરો છેદંન,’
ઓખાએ આંસુ ઢાળિયાં, ‘મારો ચંપાશે[3]સ્વામિન.’ – કન્યાએ ૯

હોંકારો અસુરનો સાંભળી ઊભો થયો અનિરુદ્ધ,
મેઘની પેરે ગાજિયો, કંપાવી નગરી બદ્ધ. –કન્યાએ ૧૦

મંત્રી કહે, ‘સુભટ! સાંભળો, કોઈ બળિયો જોદ્ધો અહીંહ,
આપણે નાદે હાકી ઊઠિયો, જેમ મેઘનાદે સિંહ.’ – કન્યાએ ૧૧

ઓખાએ નાથ બાથમાં ઘાલિયો, ‘શું જાઓ છો વહીવહી?[4]
મરડી મરડી શું જાઓ છો? અરે દૈવડા! જાઉં ક્યહીં? – કન્યાએ ૧૨

આ શો ઊજમ[5] વઢવા તણો? સામું નથી કામનું ધામ;
દાનવને માનવ જીતે નહિ, એ નોકે રતિસંગ્રામ.’ – કન્યાએ ૧૩

નાથ કહે, ‘સુણ સુંદરી! વાત તો સઘળે થઈ,
હવે ચોરી શાની? ચાલો આપણે બેસીએ બારીએ જઈ.’ – કન્યાએ ૧૪
વલણ
નરનારી બેઠાં બારીએ, વાત પ્રીતે કીધી રે,
છજે ભજે કામકુંવર, ને ઓખા ઓછંગે[6] લીધી રે. ૧૫

1. ક્ષદ્રવચન-ખરાબ વચનો
2. કૂડાં આળ- ખોટા આરોપો
3. ચંપાશે-મૃત્યુ પામશે
4. વહીવહી-દોડીદોડી
5. ઊજમ-ઉન્માદ
6. ઓછંગ-ખોળો