ઉમાશંકરનો વાગ્વૈભવ/સાહિત્યસૂચિ/ઉમાશંકર-વિષયક ગ્રંથો: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with " {{Poem2Open}} '''અમિતાભ મડિયા''', અમારા દાદાજી : ઉમાશંકર, ૧૯૯૯.<br> <br> '''ઈશ્વર ડાભી...")
 
No edit summary
 
(One intermediate revision by the same user not shown)
Line 1: Line 1:
{{SetTitle}}


{{Heading| ઉમાશંકર જોશી : કર્તાવિષયક વિવેચનગ્રંથો – લેખોની સૂચિ  | ૨. ઉમાશંકર-વિષયક ગ્રંથો }}


{{Poem2Open}}
{{Poem2Open}}
Line 80: Line 82:
संस्कृति-सेतु (गुजराती कवि) उमाशंकर जोशी, 1990.
संस्कृति-सेतु (गुजराती कवि) उमाशंकर जोशी, 1990.
{{Poem2Close}}
{{Poem2Close}}
<br>
{{HeaderNav
|previous = [[ઉમાશંકરનો વાગ્વૈભવ/સાહિત્યસૂચિ/કૃતિત્વ–જીવનક્રમિકા–તવારીખ–સાલવારી|૧. ઉમાશંકર-વિષયક કૃતિત્વ–જીવનક્રમિકા–તવારીખ–સાલવારી]]
|next = [[ઉમાશંકરનો વાગ્વૈભવ/સાહિત્યસૂચિ/ઉમાશંકર-વિષયક વિશેષાંકો|૩. ઉમાશંકર-વિષયક વિશેષાંકો]]
}}
<br>

Latest revision as of 20:38, 9 November 2021


ઉમાશંકર જોશી : કર્તાવિષયક વિવેચનગ્રંથો – લેખોની સૂચિ

૨. ઉમાશંકર-વિષયક ગ્રંથો

અમિતાભ મડિયા, અમારા દાદાજી : ઉમાશંકર, ૧૯૯૯.

ઈશ્વર ડાભી, ઉમાશંકર : વિવેચક, એપ્રિલ, ૧૯૮૯.

ચન્દ્રકાન્ત ટોપીવાળા (સંપાદક), વિવેચક ઉમાશંકર, મે, ૧૯૮૯.

ચંદ્રકાન્ત શેઠ, ઉમાશંકર જોશી : ઝલક અને ઝાંખી, ઑગસ્ટ, ૨૦૦૩. ‘ઉમાશંકરનો વાગ્વૈભવ’ ખંડ : ૧–૨–૩, જુલાઈ ૨૦૦૮ (ઉમાશંકર જોશી સ્વાધ્યાયપીઠ – ગુજ. સા. પરિષદનું પ્રકાશન). ઉમાશંકર જોશી વ્યાખ્યાનમાળા : ૩ : ૧. ‘પ્રાચીના’ અને ‘મહાપ્રસ્થાન’માં અભિવ્યક્ત થતો ઉમાશંકરનો કવિત્વવિશેષ, ૨. પદ્યનાટકનું સ્વરૂપ અને ગુજરાતીમાં તેની પરંપરા, ૧૮–૧–૧૯૯૨.

ચંદ્રકાન્ત શેઠ, રઘુવીર ચૌધરી, ભોળાભાઈ પટેલ, ધીરુ પરીખ (સંપાદકો). ‘યુગદ્રષ્ટા ઉમાશંકર’, પ્ર.આ. ૧૯૯૫, બીજી સંશોધિત–સંવર્ધિત આ. ૨૦૦૪ (ગુજ. સા. પરિષદનું પ્રકાશન).

જુગલકિશોર જે. વ્યાસ, સુંદરમ્ અને ઉમાશંકરનાં ગ્રંથકાવ્યોમાં શિખરિણી, (ગૂજરાત વિદ્યાપીઠ, પારંગત તપાસ-નિબંધ) (અપ્રગટ).

ભરતકુમાર ના. ભટ્ટ, ઉમાશંકર જોશીની કાવ્યવિવેચના, ૧૯૬૮, (ગૂજરાત વિદ્યાપીઠ, પારંગત તપાસનિબંધ) (અપ્રગટ).

ભોળાભાઈ પટેલ, ઉમાશંકર જોશી, ૧૯૮૯. પુનર્મુદ્રિત : કવિકથા, માર્ચ, ૨૦૦૨, પૃ. ૬૩–૯૨.

મણિલાલ હ. પટેલ, કવિશ્રી ઉમાશંકર જોશી વ્યાખ્યાનમાળા : અવનિનું અમૃત (ઉમાશંકર જોશીની કવિતા), ૨૦–૯–૨૦૦૪.

મનસુખલાલ ઝવેરી, ઉમાશંકર જોશી : (૧૧ વિવેચનલેખો), ૧૯૭૧. ઉમાશંકર જોશી : નાટકકાર, ૧૯૭૯.

મનોજ જોશી, રાષ્ટ્રીય અસ્મિતાના પ્રહરી : ઉમાશંકર જોશી – ‘સુન્દરમ્’, ૨૦૦૧.

મફત ઓઝા (સંપાદક), ઉમાશંકર જોશી : સર્જકપ્રતિભા, ૧૯૮૯.

મહેન્દ્ર મેઘાણી (સંપાદક), ઉમાશંકર એક છબી, ઑગસ્ટ, ૧૯૯૦.

રમેશ ગાનાકર, ઉમાશંકર : એક અધ્યયન, ૧૯૭૯.

સુમન શાહ, ઉમાશંકર : સમગ્ર કવિતાના કવિ – એક પ્રોફાઇલ, ઑક્ટો., ૧૯૮૨.

સુરેશ દલાલ (સંપાદક), કવિનો શબ્દ, ૧૯૬૮.

હરીન્દ્ર દવે, ઉમાશંકર જોશી, (ગુજરાતી ગ્રંથકાર શ્રેણી : ૩૮) જૂન, ૧૯૮૬

હરીશ પંડિત, સરોજ સી. જોશી, ભારતી ઠક્કર (સંપાદકો), અમૃત લઈ આવ્યો અવનિનું, મે, ૧૯૮૯.

डॉ. रजनीकान्त जोशी (संपादक) संस्कृति-सेतु (गुजराती कवि) उमाशंकर जोशी, 1990.