ભારતીય કથાવિશ્વ૧/દેવતાઓ અને વાણી: Difference between revisions

Created page with "{{SetTitle}} {{Heading| દેવતાઓ અને વાણી | }} {{Poem2Open}} સોમ રાજા ગંધર્વો પાસે હતા. દેવતા..."
 
No edit summary
 
Line 9: Line 9:
ત્યારે વાણીએ ફ્રી ક્હ્યું, ‘તમે મને વેચી દો. જો તમે ઇચ્છશો તો હું તમારી પાસે પાછી આવી જઈશ.’  

તેમણે એમ કર્યું અને એક અત્યન્ત નગ્ન સ્ત્રીના રૂપે તેમણે વાણીને વેચી સોમ લઈ લીધો.  

{{Right|(ઐતરેય બ્રાહ્મણ પાંચમો અધ્યાય, પ્રથમ ખંડ)}}<br>

{{Poem2Close}}
{{Poem2Close}}