ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ત/તત્ત્વમીમાંસાપરક વિવેચન: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''તત્ત્વમીમાંસાપરક વિવેચન (Metaphysical Criticism)'''</span> : વિરચનવાદ...")
 
No edit summary
 
Line 5: Line 5:
{{Right|ચં.ટો.}}
{{Right|ચં.ટો.}}
<br>
<br>
{{HeaderNav2
|previous = તત્ત્વજ્ઞાન અને સાહિત્ય
|next = તત્ત્વવિચારકેન્દ્રિતા
}}

Latest revision as of 11:21, 26 November 2021


તત્ત્વમીમાંસાપરક વિવેચન (Metaphysical Criticism) : વિરચનવાદીઓએ વિવેચનને બે વર્ગમાં વહેંચ્યું છે : તત્ત્વમીમાંસાપરક અને વિરચનપરક તત્ત્વમીમાંસાપરક વિવેચન માને છે કે કૃતિને કોઈ નિશ્ચિત અર્થ હોય છે અને વિવેચને એના પર કેન્દ્રિત થવાનું હોય છે. ઉપસ્થિતિની પરંપરાનો આ માર્ગ છે. જ્યારે, વિરચનપરક વિવેચન કૃતિના અર્થની અનિર્ણીતતાની માન્યતા ધરાવે છે. અનુપસ્થિતિની પરંપરાનો અને વ્યતિરેક વ્યાક્ષેપનો આ માર્ગ છે. ચં.ટો.