ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ત/તુલ્યયોગિતા: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''તુલ્યયોગિતા'''</span> : સાદૃશ્યમૂલક અલંકાર. જ્યારે બધા...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 5: | Line 5: | ||
{{Right|જ.દ.}} | {{Right|જ.દ.}} | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | |||
|previous = તુલ્યપ્રાધાન્ય | |||
|next = તોલકાપ્પિયમ | |||
}} |
Latest revision as of 11:32, 26 November 2021
તુલ્યયોગિતા : સાદૃશ્યમૂલક અલંકાર. જ્યારે બધા પ્રસ્તુત વિષયોને આવરી લેતા ધર્મનો એક જ વાર ઉલ્લેખ કરવામાં આવે ત્યારે તુલ્યયોગિતા અલંકાર બને. જેમકે, ‘બિના આશ્રય શોભે ના, ‘કવિતા વનિતા લતા’.
જ.દ.