ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/દ/દશાવતાર: Difference between revisions

KhyatiJoshi (talk | contribs)
Created page with "{{SetTitle}} {{poem2Open}} <span style="color:#0000ff">'''દશાવતાર'''</span> : વિષ્ણુએ મનુષ્યદેહે અવતરીને ઈશ..."
 
KhyatiJoshi (talk | contribs)
No edit summary
 
(One intermediate revision by the same user not shown)
Line 6: Line 6:
મત્સ્યાવતારથી આરંભાઈને બુદ્ધ લગી વિસ્તરતા તેમજ ભવિષ્યના અવતાર કલ્કિની કલ્પના પણ જેમાં સમાહિત છે એ દશાવતારમાં મનુષ્યજીવનની ઉત્ક્રાંતિનો આલેખ મળે છે. સંસ્કૃતમાં જયદેવે ‘ગીતગોવિંદ’ના આરંભે કે મધ્યકાવ્યમાં શિવાનંદે આરતીમાં એનો કાવ્યસામગ્રી તરીકે ઉપયોગ કર્યો છે.

{{Right|ર.ર.દ.}}
{{Right|ર.ર.દ.}}
{{Poem2Close}}
<br>
<br>
{{HeaderNav2
|previous = દશરૂપક
|next = દસ્તાવેજી સાહિત્ય
}}