ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/હ/હાસ્યવૃત્તિ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''હાસ્યવૃત્તિ(Sense of Humour)'''</span> : હાસ્યરસનો સંવેદનક્ષમતા,...")
 
No edit summary
 
(One intermediate revision by one other user not shown)
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}




Line 6: Line 5:
{{Right|પ.ના.}}
{{Right|પ.ના.}}
<br>
<br>
{{HeaderNav2
|previous = હાસ્યવિશ્રાંતિ
|next = હાસ્યસુખાન્તિકા
}}

Latest revision as of 09:06, 3 December 2021


હાસ્યવૃત્તિ(Sense of Humour) : હાસ્યરસનો સંવેદનક્ષમતા, બુદ્ધિ વગેરે સાથે સીધો સંબંધ હોઈ સાહિત્યકૃતિમાંથી નીપજતા હાસ્યરસને માણવા માટે ભાવકપક્ષે હાસ્યવૃત્તિની આવશ્યકતા છે. હાસ્યરસને માણવાની અને તેના દ્વારા નિષ્પન્ન થતા ગંભીર અર્થને પામવાની સૂઝનું સૂચન આ સંજ્ઞા દ્વારા થાય છે. પ.ના.