ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ન/નવ્ય પ્રશિષ્ટતાવાદ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''નવ્ય પ્રશિષ્ટતાવાદ (Neoclassicism)'''</span> : અંગ્રેજી સાહિત્ય...")
 
No edit summary
 
Line 5: Line 5:
{{Right|હ.ત્રિ.}}
{{Right|હ.ત્રિ.}}
<br>
<br>
{{HeaderNav2
|previous = નવજીવન ટ્રસ્ટ
|next = નવ્ય વાસ્તવાદ
}}

Latest revision as of 04:33, 28 November 2021


નવ્ય પ્રશિષ્ટતાવાદ (Neoclassicism) : અંગ્રેજી સાહિત્યમાં સત્તરમી અને અઢારમી સદી દરમ્યાન ડ્રાયડન, પોપ, સ્વિફ્ટ, એડિસન, અને જ્હૉનસન જેવા લેખકો દ્વારા પ્રાચીન ગ્રીક અને રોમન સર્જકોનાં જીવનદર્શન અને એમની શૈલીનું જે પુન :પ્રવર્તન થયું તેને ઓળખાવતી સંજ્ઞા. પ્રાચીન પ્રશિષ્ટ કૃતિઓના નિયમોનું ચુસ્ત અનુપાલન આ વાદ અંતર્ગત અપેક્ષિત છે. હ.ત્રિ.