ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સંગીતીકરણ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''સંગીતીકરણ(Musicalisation)'''</span> : ફ્રેન્ચ પ્રતીકવાદી માલાર્...")
 
No edit summary
 
Line 5: Line 5:
{{Right|ચં.ટો.}}
{{Right|ચં.ટો.}}
<br>
<br>
{{HeaderNav2
|previous = સંગીતરૂપક
|next = સંઘટનતંત્ર
}}

Latest revision as of 15:38, 8 December 2021


સંગીતીકરણ(Musicalisation) : ફ્રેન્ચ પ્રતીકવાદી માલાર્મે અને વાલેરી જેવા કવિઓના મનમાં સંગીતકાર વાગ્નેરના પ્રભાવ હેઠળ સંગીતનો આદર્શ કવિતાના આદર્શ તરીકે સ્થિર થયો છે. તેઓ દૃઢપણે માને છે કે સંગીત અને કવિતા એક જ ધ્યેય સિદ્ધ કરવા માગે છે. આથી તેઓ સંગીતના માધ્યમની શુદ્ધિ અને ભાષાની અશુદ્ધિઓનો વારંવાર વિચાર કરી સંગીતના સ્વરોની પરસ્પરસંવાદિતા અને સંગતિની જેમ શબ્દોનું સંગીતીકરણ ઇચ્છે છે. ચં.ટો.