ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/બ/બોવરીવાદ: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''બોવરીવાદ'''</span> (Bovarysme) : નવલકથાના નાયક કે નાયિકા તરીકે...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 6: | Line 6: | ||
{{Right|ચં.ટો.}} | {{Right|ચં.ટો.}} | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | |||
|previous = બોધપ્રધાન | |||
|next = બૌદ્ધધર્મ | |||
}} |
Latest revision as of 11:20, 28 November 2021
બોવરીવાદ (Bovarysme) : નવલકથાના નાયક કે નાયિકા તરીકે પલાયનવાદી થઈ દિવાસ્વપ્નમાં રાચવાની અને રોજિંદી વાસ્વિકતાઓને ઉવેખવાની વૃત્તિનો અહીં નિર્દેશ પડેલો છે. ‘માદામ બોવરી’(૧૮૫૭) નવલકથાની નાયિકા એમ્મા બોવરી પહેલાં પણ આ પ્રકારની સ્થિતિ અન્ય નવલકથાઓનાં ચરિત્રોમાં જોવાય છે. મુખ્યત્વે અહીં કલ્પના અને વાસ્તવિકતાનો વિભ્રમ હોય છે.
ચં.ટો.