ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ભ/ભંદ્રભદ્રીયતા: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''ભદ્રંભદ્રીયતા (Genteelism)'''</span> : રમણભાઈ નીલકંઠની હાસ્યન...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 5: | Line 5: | ||
{{Right|ચં.ટો.}} | {{Right|ચં.ટો.}} | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | |||
|previous = ભટ્ટીકાવ્ય | |||
|next = ભયનાટ્ય | |||
}} |
Latest revision as of 11:12, 1 December 2021
ભદ્રંભદ્રીયતા (Genteelism) : રમણભાઈ નીલકંઠની હાસ્યનવલ ‘ભદ્રંભદ્ર’માં આવતા સનાતની બ્રાહ્મણ ભદ્રંભદ્રના પાત્ર પરથી ઊતરી આવેલી સંજ્ઞા. આ સંજ્ઞા સનાતની રૂઢિગ્રંથિ અને સંસ્કૃતની અતિરેકયુક્ત ભાષાગ્રંથિની હાસ્યાસ્પદતાને પ્રગટ કરે છે.
ચં.ટો.