ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ભ/ભંદ્રભદ્રીયતા

From Ekatra Wiki
Jump to navigation Jump to search


ભદ્રંભદ્રીયતા (Genteelism) : રમણભાઈ નીલકંઠની હાસ્યનવલ ‘ભદ્રંભદ્ર’માં આવતા સનાતની બ્રાહ્મણ ભદ્રંભદ્રના પાત્ર પરથી ઊતરી આવેલી સંજ્ઞા. આ સંજ્ઞા સનાતની રૂઢિગ્રંથિ અને સંસ્કૃતની અતિરેકયુક્ત ભાષાગ્રંથિની હાસ્યાસ્પદતાને પ્રગટ કરે છે. ચં.ટો.