સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/શાન્તનુ લ. કિરલોસ્કર/“પણ જોજો હો...!”: Difference between revisions

no edit summary
(Created page with "{{Poem2Open}} {{space}} [પ્રામાણિકતાઅનેતનતોડપરિશ્રમનાંસનાતનભારતીયમૂલ્યોનીસા...")
 
No edit summary
 
Line 1: Line 1:
{{Poem2Open}}
{{Poem2Open}}
{{space}}
[પ્રામાણિકતાઅનેતનતોડપરિશ્રમનાંસનાતનભારતીયમૂલ્યોનીસાથેઆધુનિકયંત્રવિદ્યાનોવિરલસમન્વયકરનારભારતનાએકઆગેવાનઉદ્યોગપતિશાન્તનુલ. કિરલોસ્કરેજુવાનીમાંઅમેરિકાજઈવિખ્યાતએમ. આઈ. ટી. સંસ્થામાંઇજનેરીનોઅભ્યાસકરેલો. મહારાષ્ટ્રમાંપિતાનાનાનકડાકારખાનામાંએ૧૯૨૬માંજોડાયાઅનેઅવિરતપુરુષાર્થનેપ્રતાપેદેશભરમાંસન્માનિતઉદ્યોગપતિબન્યા. એકાણુંવરસનીવયે, ૧૯૯૪માંએમનુંઅવસાનથયું. ત્યારેકિરલોસ્કરજૂથનાઉદ્યોગોતરફથીકેટલાંકદૈનિકછાપાંમાંઅરધાંપાનાંભરીનેજાહેરાતોઆપવામાંઆવેલી, તેમાંકિરલોસ્કરદાદાનોનીચેનોસંદેશોરજૂથયેલો:]
મનેખબરછેકેતમનેતોએકફક્કડબહાનુંમળીજવાનું—પણજોજોહો! મારુંમરણથાયનેહુંઅહીંઆંટોમારવાનઆવ્યોહોઉં, એટલાખાતરતેદિવસેકામબંધરાખતાનહીં.
અનેહા, ગમગીનચહેરાઓલઈલઈનેફરશોનહિનેલાંબાંલચભાષણોકરતાનહિ—હુંતોએવુંએકાદુંયેભાષણસાંભળવાજેટલુંબેસીશકુંજનહિ. એનાકરતાંતો, અહં, તમેમનેએકાદમોટુંકોમ્પ્રેસરકેડીઝલએન્જિનજબનાવીઆપોને! અમેરિકાકેફ્રાંસથીકોઈમોટોનિકાસ-ઓર્ડરમેળવીલાવોને! એકસાવનવા, ક્રાંતિકારીસુપરકમ્પ્યૂટરનીરચનાકરીઆપોને!
તમનેઠીકપડેતેકરો—તમેદરજીહો, તોગામનાતમારાલત્તામાંસારામાંસારુંપેન્ટસીવનારાતમેહોએવુંહુંઇચ્છું; અથવાહોટલનાવેઇટરહો, તોએવીઅફલાતૂનસર્વિસઆપોકેતમારેત્યાંઘરાકોનીભીડજામ્યાકરે.
તમારેમનેઅંજલિઆપવીછેને? ખુદાનેખાતરમારુંકોઈબાવલુંબનાવશોનહિ. બસ, સરસકામકરતારહો. આજેનેહરહંમેશ. એમકરતાંકરતાંઆપણેએકસરસમજાનોમુલકઊભોકરીદઈશું.
વફાદારીતોએકરોગચાળોછે. હમણાંનાંવરસોમાંભારતમાંએબહુફેલાયોછે. લોકોજ્યારેમનેવફાદારરહેવાનીવાતકરેત્યારેહુંકહેતોહોઉંછુંકે, મારેતોતમારીકેબીજાકોઈનીયેવફાદારીજોઈતીનથી—મારાંપોતરાંઓનીપણનહિ. કાલસવારેહુંભ્રષ્ટાચારીબનીગયો, તોશુંતમેમનેવફાદારરહેવાના? હુંમરીજઈશત્યારેશુંકરશો? તમારીવફાદારીક્યાંકબીજેલઈજશો? જેનીકિંમતહોયએવીએકમાત્રવફાદારીતોછેમૂલ્યોમાટેનીવફાદારી. કારણ, ફિલસૂફોભલેચાહેતેકહેપણ, અમુકમૂલ્યોકદીપણબદલાતાંનથી. જેમકે—ઉત્તમતાઅથવાબુદ્ધિનીખડતલતા, ગતિશીલતા, ઇમાનદારી, કલ્પનાશકિતકેવિનોદવૃત્તિ.


[પ્રામાણિકતા અને તનતોડ પરિશ્રમનાં સનાતન ભારતીય મૂલ્યોની સાથે આધુનિક યંત્રવિદ્યાનો વિરલ સમન્વય કરનાર ભારતના એક આગેવાન ઉદ્યોગપતિ શાન્તનુ લ. કિરલોસ્કરે જુવાનીમાં અમેરિકા જઈ વિખ્યાત એમ. આઈ. ટી. સંસ્થામાં ઇજનેરીનો અભ્યાસ કરેલો. મહારાષ્ટ્રમાં પિતાના નાનકડા કારખાનામાં એ ૧૯૨૬માં જોડાયા અને અવિરત પુરુષાર્થને પ્રતાપે દેશભરમાં સન્માનિત ઉદ્યોગપતિ બન્યા. એકાણું વરસની વયે, ૧૯૯૪માં એમનું અવસાન થયું. ત્યારે કિરલોસ્કર જૂથના ઉદ્યોગો તરફથી કેટલાંક દૈનિક છાપાંમાં અરધાં પાનાં ભરીને જાહેરાતો આપવામાં આવેલી, તેમાં કિરલોસ્કર દાદાનો નીચેનો સંદેશો રજૂ થયેલો:]
મને ખબર છે કે તમને તો એક ફક્કડ બહાનું મળી જવાનું—પણ જોજો હો! મારું મરણ થાય ને હું અહીં આંટો મારવા ન આવ્યો હોઉં, એટલા ખાતર તે દિવસે કામ બંધ રાખતા નહીં.
અને હા, ગમગીન ચહેરાઓ લઈ લઈને ફરશો નહિ ને લાંબાંલચ ભાષણો કરતા નહિ—હું તો એવું એકાદુંયે ભાષણ સાંભળવા જેટલું બેસી શકું જ નહિ. એના કરતાં તો, અહં, તમે મને એકાદ મોટું કોમ્પ્રેસર કે ડીઝલ એન્જિન જ બનાવી આપોને! અમેરિકા કે ફ્રાંસથી કોઈ મોટો નિકાસ-ઓર્ડર મેળવી લાવો ને! એક સાવ નવા, ક્રાંતિકારી સુપર કમ્પ્યૂટરની રચના કરી આપોને!
તમને ઠીક પડે તે કરો—તમે દરજી હો, તો ગામના તમારા લત્તામાં સારામાં સારું પેન્ટ સીવનારા તમે હો એવું હું ઇચ્છું; અથવા હોટલના વેઇટર હો, તો એવી અફલાતૂન સર્વિસ આપો કે તમારે ત્યાં ઘરાકોની ભીડ જામ્યા કરે.
તમારે મને અંજલિ આપવી છે ને? ખુદાને ખાતર મારું કોઈ બાવલું બનાવશો નહિ. બસ, સરસ કામ કરતા રહો. આજે ને હરહંમેશ. એમ કરતાં કરતાં આપણે એક સરસ મજાનો મુલક ઊભો કરી દઈશું.
વફાદારી તો એક રોગચાળો છે. હમણાંનાં વરસોમાં ભારતમાં એ બહુ ફેલાયો છે. લોકો જ્યારે મને વફાદાર રહેવાની વાત કરે ત્યારે હું કહેતો હોઉં છું કે, મારે તો તમારી કે બીજા કોઈનીયે વફાદારી જોઈતી નથી—મારાં પોતરાંઓની પણ નહિ. કાલ સવારે હું ભ્રષ્ટાચારી બની ગયો, તો શું તમે મને વફાદાર રહેવાના? હું મરી જઈશ ત્યારે શું કરશો? તમારી વફાદારી ક્યાંક બીજે લઈ જશો? જેની કિંમત હોય એવી એકમાત્ર વફાદારી તો છે મૂલ્યો માટેની વફાદારી. કારણ, ફિલસૂફો ભલે ચાહે તે કહે પણ, અમુક મૂલ્યો કદી પણ બદલાતાં નથી. જેમ કે—ઉત્તમતા અથવા બુદ્ધિની ખડતલતા, ગતિશીલતા, ઇમાનદારી, કલ્પનાશકિત કે વિનોદવૃત્તિ.
{{Poem2Close}}
{{Poem2Close}}
26,604

edits