ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/મ/મહાકાવ્ય ઉપમા: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''મહાકાવ્ય ઉપમા(Epic Simile)'''</span> : ઉપમેયની સાથેની વિશિષ્ટ સ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 5: | Line 5: | ||
{{Right|પ.ના.}} | {{Right|પ.ના.}} | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | |||
|previous = મહાકાવ્ય | |||
|next = મહાકાવ્ય રંગમંચ | |||
}} |
Latest revision as of 12:11, 1 December 2021
મહાકાવ્ય ઉપમા(Epic Simile) : ઉપમેયની સાથેની વિશિષ્ટ સમાન્તરતાની બહાર મૂળ વિસ્તૃતપણે વિકસતાં ઉપમાનો સહિતના ઉપમાપ્રયોગો. આ અલંકારનું હોમરમાંથી વર્જિલ, મિલ્ટન અને અન્ય સાહિત્યિક મહાકાવ્યકારોએ અનુકરણ કર્યું છે.
પ.ના.