ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/લ/લાભાંશ: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''લાભાંશ(Bonus)'''</span> : ન્યૂયોર્કના સ્ટોક એક્સચેન્જની ઉપ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 5: | Line 5: | ||
{{Right|ચં.ટો.}} | {{Right|ચં.ટો.}} | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | |||
|previous = લાટીયા | |||
|next = લાદભારતીય વિદ્યામંદિર | |||
}} |
Latest revision as of 12:37, 2 December 2021
લાભાંશ(Bonus) : ન્યૂયોર્કના સ્ટોક એક્સચેન્જની ઉપશિષ્ટ ભાષામાંથી આવેલી આ સંજ્ઞાનો વિલ્યમ સ્ટેફર્ડે સાહિત્યક્ષેત્રે ઉપયોગ કર્યો છે. કાવ્યરચના સમયે ક્યારેક ભાગ્યવશાત્ જે આનંદદાયક ભાષાના અકસ્માતો સર્જાય છે એનો અહીં નિર્દેશ છે.
ચં.ટો.