ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/વ/વરાકશૈલી: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''વરાકશૈલી(Grotesque)'''</span> : વિકૃત, કઢંગા આકારોવાળાં ભીંતચ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 5: | Line 5: | ||
{{Right|પ.ના.}} | {{Right|પ.ના.}} | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | |||
|previous = વત્સલરસ | |||
|next = વર્જિત દ્રશ્ય | |||
}} |
Latest revision as of 09:41, 3 December 2021
વરાકશૈલી(Grotesque) : વિકૃત, કઢંગા આકારોવાળાં ભીંતચિત્રો કે શિલ્પો માટે આ સંજ્ઞા પ્રયોજાય છે. સામાન્ય રીતે મનુષ્યઆકારો અને પ્રાણીઆકારોના મિશ્રણ દ્વારા આ રીતનાં બેહૂદાં ચિત્રો તૈયાર કરાતાં. સ્થાપત્યકલામાં વિકૃત સ્થાપત્યશૈલી માટે પ્રયોજાતી આ સંજ્ઞા સાહિત્યના સંદર્ભમાં અસંગત, અતિશયતાપૂર્ણ, અપ્તરંગી નિરૂપણશૈલી માટે પ્રયોજવામાં આવે છે.
પ.ના.