ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/વ/વ્યતીત વિરોધ: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''વ્યતીતવિરોધ(Antipassatismo)'''</span> : ઇટેલિયન ભવિષ્યવાદ માટે આ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 5: | Line 5: | ||
{{Right|ચં.ટો.}} | {{Right|ચં.ટો.}} | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | |||
|previous = વ્યતિરેક-વ્યાક્ષેપ | |||
|next = વ્યભિચારી ભાવ | |||
}} |
Latest revision as of 12:23, 3 December 2021
વ્યતીતવિરોધ(Antipassatismo) : ઇટેલિયન ભવિષ્યવાદ માટે આ સંજ્ઞા પ્રયોજવામાં આવે છે. ઇટેલિયન ભવિષ્યવાદની વિભાવનામાં રહેલાં પ્રતિ-પરંપરાવાદી(Antitraditional) લક્ષણોનું અહીં સૂચન મળે છે. આ સંજ્ઞાનો મૂળ અર્થ થાય છે : ભૂતકાળનો અસ્વીકાર(Down-with-the-past). આમ, ‘આવાં ગાર્દ’ વિચારધારાના એક ફાંટા તરીકે વિકસેલા ઇટેલિયન ભવિષ્યવાદની વિભાવના આ સંજ્ઞા દ્વારા સ્પષ્ટ થાય છે.
ચં.ટો.